Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 164
________________ આગમત કારણ કે –સમ્યગ્ગદર્શન–જ્ઞાન અને ચારિત્રના ગુણેને પામેલ સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘ રિએ જ વણ ઉર્જ એ ન્યાયે અન્ય ભવ્યજીને પણ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની અંદર સ્થાપન કરનાર હોઈ તીર્થરૂપ બને છે તેથી તે ચર્તુવિધ સંઘ જંગમતીર્થ રૂપ ગણાય છે. આ ચાર પ્રકારના જંગમ તીર્થને અંગે વિચાર કરીએ તે સ્પષ્ટ સમજાશે કે સાધુ-સાધ્વીનું વિહારક્ષેત્ર મુખ્યતાએ આર્યક્ષેત્ર હોય છે. કેક સંપ્રતિ મહારાજ જેવા શાસન-પ્રભાવક જૈન રાજાના પ્રતાપે અનાર્યક્ષેત્રે પણ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિના કારણ રૂપ બને. આથી તે વખતે તેવા અનાર્ય–ક્ષેત્રોમાં પણ સાધુ-સાધ્વીરૂપ જંગમ તીર્થને વિહાર હોઈ તીર્થને અનાર્યમાં સદ્ભાવ હેય અને એને અંગે અફવા ગરથ –હંસાકુ-રિવાળિ વધ્વતિ એ પક્ષાન્તરથી ગૌણ આદેશ શાસ્ત્રકારેને કરવું પડે છે. પરન્તુ મુખ્યપક્ષે વિચાર કરતાં સ્પષ્ટપણે માલમ પડશે કે-શાસ્ત્રકાર મહારાજે સાધુ-સાધ્વીના વિહારનું ક્ષેત્ર બતાવતાં આર્ય ક્ષેત્ર જ લાયકપણે ગણાવ્યું છે. અને તેથી વિહારની મર્યાદા જણાવતાં તીવ્ર તાવ મારિય-વિરે એમ ફરમાવી સ્પષ્ટ કર્યું છે કે જેટલું આર્યક્ષેત્ર અંગ-મગધાદિક છે. તેટલા ક્ષેત્રમાંજ સાધુ-સાધ્વી રૂપ જંગમતીર્થને વિહાર હોય. ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટપણે માલમ પડશે કે આર્યક્ષેત્રથી બહાર જે કંઈપણ સાધુ કે સાધ્વી વિહાર કરે તે તે પ્રાયશ્ચિત્તને ભાગી બને. આ પ્રમાણે જયારે સાધુ–સાવીને વિહાર આર્યક્ષેત્ર સાથે નિયત કરવામાં આવેલ છે, ત્યારે શ્રમણોપાસક અને શ્રમણોપાસિકારૂપ બે જંગમ તીર્થોને પણ રહેવાનું કે પર્યટન કરવાનું

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188