Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 185
________________ પુસ્તક -થું ૨૩ નામ અપાય છે તે વઝાનીની મ. તે નાની વયના હતા, વયનો પરિપાક તે તેમને ન હતેતે તેમને શી રીતે પરિણામિકી બુદ્ધિ ઘટે? ઉ. પરિણામ શબ્દથી વયના પરિપાકની જેમ મનને પણ પરિપાક જાણ, તેથી શ્રી વાસ્વામિજી મ. ને મનના પરિપાકરૂપે પારિણમિકી બુદ્ધિ જાણવી. प्र. १०२-ननु बद्धस्य श्लेषितस्य वाऽष्टविधकर्मणो ध्माते दीर्घकालं रजश्चेति विशेषणे किमर्थमिति । उ. अत्र रजः कर्मेति कथनेन वर्तमानकालीन कर्म गृह्यते, न च कदाचनापि वध्यमानस्य कर्मणः क्षय इति तद्बन्धाभावचरीमयोगिदशां ध्वनयन् सयोगिकेवलिदशोद्भवामेकसामयिकस्थितिं धारयित्वा क्षपकश्रेण्यादिक्रमं ज्ञापयति प्राक्ततोऽवश्यमष्टविधमतीतकालीनं कर्मेति ॥ પ્ર. ૧૦૨ સિદ્ધ પદની વ્યાખ્યામાં સિત-એટલે બાધેલું કે ચાટેલું જે કર્મ તેને માતમ બાળી નાખ્યું જેણે તે સિદ્ધ ! આ વ્યાખ્યામાં નિર્યુક્તિકારે બાંધેલા કે ચેટેલા કર્મના વિશેષણ તરીકે દીર્ધકાલિક અને રજ એવાં બે વિશેષ મૂકયાં છે તે ક્યા આશયથી છે? ઉ. એકલા રનઃ શબ્દથી વર્તમાનકાળે બંધાતું કમ લેવાય છે. વળી બંધાતા કર્મને કયારેય પણ ક્ષય ન થાય તેથી બંધાભાવવાળી અગી અવસ્થાને સૂચન કરતાં ગ્રંથકાર સગી-કેવલી (૧૩ મા ગુણ) દશામાં એક સમયનું માત્ર કર્મ બંધાય છે, એમ ધારી ક્ષપકશ્રેણ્યાદિ ક્રમે જે ઘણું ઘણું કર્મોની નિર્જરા થાય છે. તેનું સૂચન સિદ્ધપદમાં કરવા દીર્ઘકાલીન રજ એ પદ મૂકયું છે. એટલે કે ક્ષપકશ્રેણિ વખતે ભૂતકાળના બાંધેલા ઘણાં કર્મોની નિર્જરા જેમણે કરી છે તેવા સિદ્ધ ભગવંત! એ અર્થ સમજ. (ક્રમશઃ)

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188