________________
હાર્દિક ક્ષમાપના
પૂ. આગમ સમ્રાટ, આગમ તિર્ધર, ધ્યાનસ્થ સ્વ. પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીએ છણાવટપૂર્વક સમજાવેલ તાત્વિક આગેમિક-પદાર્થોને રસાસ્વાદ ચતુર્વિધ શ્રીસંઘને મળી રહે તે શુભાશયથી પૂ આગમાદ્ધારક આચાર્ચદેવશ્રીના પટ્ટધર વાત્સલ્યસિંધુ પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ. શ્રી મણિયસાગર સૂરિવર્યશ્રીના મંગળ આશીર્વાદબળે પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ગણિવરની ધગશભરી પ્રેરણાથી વિ. સં. ૨૦૨૨ ના માહ સુદ ૫ થી આ “આગમત” શરૂ થયેલ. આના સંપાદનમાં યથાશક્ય તકેદારી રાખી
પૂ. આગમ દ્ધારક આચાર્યદેવના આશયથી વિરુદ્ધતા ન હે આવે તેને ભરપૂર ખ્યાલ રાખવા છતાં છઘસ્થતાવશ 8 કઈ ક્ષતિ થઈ હોય તે અંગે તેમજ જિનશાસનની મર્યાદા
વિરુદ્ધ પંચાંગી આગમે કે જનકલ્પ વિરુદ્ધ કંઈ આ સંપાદનમાં થયું હોય તે સકળ સંઘ સમક્ષ ત્રિવિધે ત્રિવિધ મિચ્છીને સુઈ દઉં છું.
જન ઉપાશ્રય ખજુરી પિળ, ઉંઝા (ઉ.ગુ.) ૨૦૩૪ આસો સુદ ૮ સેમવાર
નિવેદક અલયસાગર