Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 181
________________ ૧૮ પુસ્તક 8-થું પ્ર. જ્યાં સ્વેચ્છાએ ધર્મ હોય અથવા કુલાચારે ધર્મ હોય ત્યાં નવકાર મંત્ર કેણ આપે અને કેવી રીતે અપાય? વર્ષ ૫, ૧૦૮ ઉ. બુટ, કોલર, નેકટાઈ વિગેરે યુક્ત ભક્યાલક્ષ્ય અને રાત્રિભેજન કરવામાં જીવનની સફળતાની માન્યતાથી યુક્ત સીગારેટના બેટાઓમાં આનંદની માન્યતા યુક્ત પુરૂષ નવકાર આપે તેની અપેક્ષાએ સર્વસાવધના ત્યાગવાળા મુનિ ભગવંત નવકાર ભણાવે તે અજબ ફેર પડે! જે વસ્તુનું જ સ્વરૂપ હય, જે સ્થિતિ હોય તે વસ્તુને આદરનારાએ અને શીખવાડનારાઓએ તેટલે ટાઈમતે તેવું જ રહેવું જોઈએ નવકાર શીખનારાઓએ પણ તેટલે ટાઈમ તે આરંભ-પરિગ્રહાદિકને ત્યાગ જ રાખવું જોઈએ, આજ ઉપધાન કહેવાય. નવક્રાર આદિ સૂત્રે ત્યાગી મહાત્માઓ જ ભણાવે છે, જ્યાં સુધી વેચ્છાએ ધમ હિતે ત્યાં સુધી “ઉપધાન વગર નવકાર ગણે તે અનંતે સંસાર રખડે” આ મર્યાદા હતી. ઐચ્છિક ધર્મ તે લાયક ઉંમરે લેવાનું હોય તે જ જીવનમાં ઉતારી શકાય, તેમ હોવાથી તુરન્ત ઉપધાન કરવામાં સખત તપસ્યા અને ક્રિયા કરવામાં કઈપણ મનુષ્યને અડચણ ન હોય, આ પહેલાં તપશ્ચર્યા કર્યા પછી નવકારને અધિકાર મળd. પણ કુલાચારે ધર્મ થયે પછી શ્રી કુલમંડન સૂરિજી તથા શ્રી રત્નશેખરસૂરિજી સ્વરચિત ગ્રંથમાં સ્પષ્ટ જણાવે છે કે, કુલાચારને લીધે બાળકને નવકારાદિ શીખવવામાં અનંત સંસાર નથી, પરંતુ લાયક ઉંમર થાય ત્યારે તે તેણે ઉપધાન વહી લેવા જ જોઈએ આજે તે આપણું શાહુકારી ઉપર અપાય છે રોકડ રૂપી ઉપધાન પછી કરી લેવાના.

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188