Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 170
________________ - - - આગમજાત સુરભવ રાજ્ય લો ભવનમાં, તુજ દર્શન નહિ એકા ભવસાયરમાં વાર અનંતી, દુઃખ લહ્યાં ન વિવેક-માનું –પા ચિંતામણિ સુરવૃક્ષ મળે વળી, સુરધેનું સુરસાઝા દુલભ એક ન દર્શન હારું, પામે ગુણગણ બાઝ –માનું - ચઉદ ભુવનમાં નહિ કોઈ બીજું, તીરથ એ સમય પુંડરીક રામ-પાંડવ–પમુહા, એ તીરથ સિદ્ધ હોય-માનું–છા જીવ અનંતા એ ગિરિવરના, મહિમાથી શિવ સાધા. વિરામ સ્થાન ન દીસે ભુવને, એ સમ જિહાં શિવ લાધ-માનું-૮ શુચિ નિર્મલ-વસને શુભદ્રવ્ય, મનહર મુક્તાવૃંદા પૂજાવિ થિરગ કરીને લે આનન્દ અમદ-માનું-લા રસ-મુનિ-નંદ-નિશીશ્વર વરસે (૧૯૭૬), ચૈત્ર શુકલ તિથિ ત્રીજા ભેળે ભાવ ભલે ગિરિરાય, જીવણચંદ શિવબીજ-માનું ૦-૧૦ 8 શ્રી સિદ્ધાચલજી સ્તવન છે, R (રાગ–ગિરિવર દર્શન વિરલાપા) 8 એ ગિરિદર્શન ભવિ મનભાવે, કર્મકઠિન કરી શિવપાવે એ તીરથ સમ આવે ન દવે, જગતમાં જેઈલિયે શુભભાવે, પાપી અભવ્ય ન નજરે લાવે, બહુ પુણ્યવંતા દર્શન પાવે એ ગિરિ, ૧ જગ ઉદ્ધારણું બિરુદ ધરાવે, થાપના ક્રમ ઉદ્ધારના દાવે. શુક નદી જલ આપે ખણુતાં, દાન દીયે ગુણગણ મણિ ધરતાં એ ગિરિ, રા ઉદ્ધરિયા ગિરિમહિમ અનંતા, તે મુજને કિમ નહિ વરસંતા? મોક્ષતણી છે મુજ મન ઈહા, તેથી હું છું ભવિગુણ ગણગેહા એ ગિરિ. ૩

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188