Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 177
________________ પુસ્તક ૪-થે પ્ર. તે પછી ભગવાન હેમચંદ્રસૂરિજીએ ચોગશાસ્ત્રમાં ૩% કારપૂર્વક જપ કરવાનું કેમ કહ્યું? વર્ષ ૧-અંક ૨૧ પૃ. ૩૦૮ પ્ર. ૩૪૮ ઉ. હેમચંદ્રસૂરિજીએ ગશાસ્ત્રમાં કાર પૂર્વક જપ કરવાનું તેઓને જણાવ્યું છે કે જેઓને ઐહિક સુખની ઇચ્છા હોય ! પણ! જેઓ મેક્ષના અભિલાષી છે. તેમને ઝકાર પૂર્વકના જપની આવશ્યકતા નથી, मन्त्रः प्रणवपूर्वोऽयं, फलमैहिकमिच्छुभिः । ध्येयः प्रणवहीनस्तु, निर्वाणपद-कांक्षिभिः योगशास्त्र प्रश्न ४ श्लो. ७२ પ્ર. શ્રી નમસ્કાર-મહામંત્રમાં દેવ-ગુરૂ-ધર્મ એ ત્રણે તો નિહિત છે. તે તેને (નમસ્કારને) બદલે અમો જેવા અને ગુwi જીનો જન્મ એવું કહેવામાં શું વાંધો છે? વર્ષ ૧ અંક ૧ પૃ. ૪-૫ દેવ-ગુરૂ અને ધર્મ એ ત્રણે શબ્દોના અર્થે વિશાળ થાય છે. દા. ત. દેવના બે ભેદ છે. સાકાર અને નિરાકાર ! હવે જે શરીર વગરના જ દેવ માનીએ અને સાથે શરીરવાળા દેવ હાય જ નહિં એમ માની લેવાય તે આખા જગતમાં અજ્ઞાનરૂપ અંધકાર વ્યાપી જાય! કારણકે–તેમને શરીર ન હોય તે મુખ ન હેય, તેથી વાંચન ન હોય અને પરિણામે શાસ્ત્ર પણ ન હોય. એટલે કે નિરાકાર દેવ છે, એમ માનીએ તે એ દેવનું સ્વરૂપ કેણે કહ્યું? આ શંકા આપણને એ હદે પહોંચાડશે કે એ દેવ બધુંએ જાણે ખરા ! પણ મુખ ન હોવાથી બેલી શકે નહી, આ વાત સિદ્ધ જ છે. તે બધાએ શાસ્ત્રો કલ્પિત જ ગણાશે. માટે એકલા નિરંજન-નિરાકાર દેવને માનીએ તે ચાલે નહીં!

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188