Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 163
________________ '; શ૧it & ઈમરાજ વર્ષ ૧૩ નીર નિ. આ છે આથિલિfીને લાલન છે - ૧ તીર્થોનું સ્થાન ૨૫૦૫ વિ. સં. 8 આર્યભૂમિમાં કે હું પુસ્તક ર૦૩પ 8 અનાર્ય ક્ષેત્રમાં? હું જૈન જનતામાં એ વાત તે જાહેર છે કે- “ભવ્ય–જીને સંસાર-સમુદ્રથી તરવાને માટે તીર્થની આવશ્યકતા અનિવાર્ય છે !” અન્ય મતેમાં તીર્થસ્થાને છે કે માનવામાં આવેલાં છે. પરંતુ તે અન્ય-મતેઓ માનેલાં તીર્થસ્થાને મુખ્યતાએ પૂર્વપુરૂષોની સ્મૃતિને માટે હોય છે. જ્યારે જૈન જનતાએ માનેલા તીર્થો તે તેની સાથે આત્માને સમ્યગ્દર્શનાદિક ગુણે ઉત્પન્ન કરવા આદિ દ્વારા ઉપકારક મનાયેલા હોય છે. તેથી જૈનદર્શનકારે ભવ્યજીવને સંસાર-સમુદ્રથી તારનાર એવા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રના મુખ્ય કારણ રૂપે તીર્થોને માનવાનું ફરમાવે છે. આ વાત ધ્યાનમાં રાખવાથી જૈન-દર્શનકારેએ તીર્થના જંગમ અને સ્થાવર એવા જે બે ભેદ પડેલા છે, તે કેટલા બધા વાસ્તવિક છે? તે સમજાશે. આ. ૧૦

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188