________________
';
શ૧it &
ઈમરાજ
વર્ષ ૧૩
નીર નિ. આ છે આથિલિfીને લાલન છે
- ૧ તીર્થોનું સ્થાન
૨૫૦૫
વિ. સં. 8 આર્યભૂમિમાં કે હું
પુસ્તક ર૦૩પ
8 અનાર્ય ક્ષેત્રમાં? હું જૈન જનતામાં એ વાત તે જાહેર છે કે- “ભવ્ય–જીને સંસાર-સમુદ્રથી તરવાને માટે તીર્થની આવશ્યકતા અનિવાર્ય છે !”
અન્ય મતેમાં તીર્થસ્થાને છે કે માનવામાં આવેલાં છે. પરંતુ તે અન્ય-મતેઓ માનેલાં તીર્થસ્થાને મુખ્યતાએ પૂર્વપુરૂષોની સ્મૃતિને માટે હોય છે. જ્યારે જૈન જનતાએ માનેલા તીર્થો તે તેની સાથે આત્માને સમ્યગ્દર્શનાદિક ગુણે ઉત્પન્ન કરવા આદિ દ્વારા ઉપકારક મનાયેલા હોય છે.
તેથી જૈનદર્શનકારે ભવ્યજીવને સંસાર-સમુદ્રથી તારનાર એવા સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રના મુખ્ય કારણ રૂપે તીર્થોને માનવાનું ફરમાવે છે.
આ વાત ધ્યાનમાં રાખવાથી જૈન-દર્શનકારેએ તીર્થના જંગમ અને સ્થાવર એવા જે બે ભેદ પડેલા છે, તે કેટલા બધા વાસ્તવિક છે? તે સમજાશે.
આ. ૧૦