________________
પુસ્તક ૪-થું મુખ્યતાએ આર્યક્ષેત્રની બહાર ન હોય તે સ્વાભાવિક છે, કારણ કે શ્રમ પાસક અને શ્રમણે પાસિકાં તેને કહેવાય કે જેઓ શ્રમણ ભગવતેની ઉપાસનામાં જ પિતાનું જીવન સાર્થક ગણે.
એટલે સ્પષ્ટ થાય છે કે જ્યાં શ્રમણ ભગવતેને વિહાર ન હેય ત્યાં શ્રમ પાસકોનું અસ્વથાન હાય નહિ.
જેવી રીતે શબ્દાર્થ દ્વારા આ અર્થ સમજાય છે તેવી જ રીતે શાસ્ત્રકારે વિધિદ્વારા પણ સ્પષ્ટ જણાવે છે કે શિવલણ સો સળ ના હોદ્દ સંપાછો અથત શ્રાવકોએ તે ગામ કે નગરમાં રહેવું જોઈએ કે જે ગ્રામ-નગરાદિમાં સાધુઓનું વિહાર દ્વારાએ આવવું થતું હોય.
આ હકીકત જોનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે મુખ્યતાએ જંગમતીર્થોનું સ્થાન આર્યક્ષેત્ર હોઈ શકે, જે કે વિદ્યાધરે સાધુ અને શ્રાવકે તેમજ જંઘાચારણ, વિદ્યાચારણ વિગેરે ચારણશ્રમણે આર્યક્ષેત્રની બહાર પણ ગમનાગમન કરે છે, પરંતુ તે વિદ્યાધર વિગેરેનું આર્યક્ષેત્રની બહાર અવસ્થાન હેય નહિ અને તેથી જંગમતીર્થનું આર્યક્ષેત્રની બહાર અવસ્થાન ન હોય એ માનવું કેઈપણ પ્રકારે ગેરવ્યાજબી નથી.
આવી રીતે જંગમતીર્થને વિચાર કરતાં જૈન જનતા સ્પષ્ટપણે સમજશે કે ત્રણે લેકમાં વિમાનસ્થ ભવને તથા પર્વતોમાં શાશ્વત જિનચૈત્ય હોવાને લીધે સ્થાવર જૈનતીર્થો સર્વત્ર ત્રણે લેકમાં છે. એમ માનવામાં કઈપણ જાતની અડચણ નથી, પરંતુ અત્રે જે વિચાર કરવાનું છે તે વિમાનાદિ કે પર્વતની અપેક્ષાએ કરવાને નથી, પરંતુ આર્યક્ષેત્ર અને અનાર્યક્ષેત્રની અપેક્ષાએ વિચાર કરવાને છે.
જૈન જનતામાં જે વર્ગ સૂત્રોના વાકયોથી પરિચિત છે તે તે સારી રીતે સમજી શકે છે કે અકર્મભૂમિએ અને મનુષ્યલેક જે અહીદ્વીપ-તેની બહારના જે ક્ષેત્રે એને માટે આર્ય—અનાર્ય જે