________________
૧૪
આગમત તે પછી અહિં આહાર કરવાવાળા છસ્થ અને કેવલી હોય તે પણ કેવલજ્ઞાનીમહારાજ ઘાતિકર્મ રહિત હોવાથી આહાર કરવાવાળા છદ્મસ્થ કરતાં ઉશ્ચમ ગણાય.
વળી કેટલાકની માન્યતા છે કે આહાર સંજ્ઞા અપ્રમત્તને પણ હોતી નથી તે પછી કેવલી સરખા મહાપુરૂષને તે તે આહાર સંજ્ઞા હોય જ ક્યાંથી? કેવલીભગવંતેને રસાદિકને અનુભવ તે હેય છે.
આવું કહેવાવાળાએ આહારસંજ્ઞા અને આહાર કરે એ બેને ભેદ વિચાર્યું નથી. દિગમ્બરભાઈએ ધ્યાન રાખવું કે કેવલીમહારાજાઓને રસનાદિક ઇંદ્રિય દ્વારા રસાદિકને ઉપગ નથી. છતાં રસાદિકને અનુભવ કેવલીઓને નથી તે તેમ કહેવાય નહિ તીર્થકર મહારાજને કેવલજ્ઞાન થયા પછી ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધને ઉપગ નથી, ચક્ષુરિન્દ્રિયદ્વારા રૂપને ઉપગ નથી. શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દને ઉપગ નથી. છતાં તીર્થકર કેવલી મહારાજા ગંધના, રૂપના કે શબ્દના અજ્ઞાનવાળા છે એમ તે કહી શકાય નહિ. તેવી રીતે મેહનીયના ઉદયદ્વારા થતી ઈચ્છાપૂર્વકવાળી આહાર સંજ્ઞા ન હેય, તે પણ અનાવર્તનીય અને નિરૂપક્રમ-આયુષ્યને લીધે શ્વાસોશ્વાસના પુદ્ગલેને લેવાની માફક આહારને પુદ્ગલે લે તેમાં પ્રમત્તદશાને સ્થાન કહેવાય નહિં, આ બધું કરે છે. અને તે આહાર પ્રમત્તદશા સુધીના જીવો આહાર સંજ્ઞાથી કરે છે, એટલે કહેવું જોઈએ કે સંસારી જીવ માત્ર તૈજસના સહચારને લીધે માત્ર આહારની ઈચ્છાવાળે થયે, અને તે આહારની ઈચ્છાથી આહાર કરતાં શરીર અને ઈન્દ્રિય તેમજ શ્વાસોશ્વાસ, ભાષા અને મને એ વગર ઈચ્છાએ પુદ્ગલેના પ્રબંધથી અને કર્મના ઉદયથી ગળે વળગ્યાં અને પછી જેમ થયેલા ગુમડાને પંપાળ્યા શિવાય છુટક થતું નથી, તેવી રીતે તે ગળે પડેલા શરીરાદિને ટકાવવા માટે વિવિધ પ્રયત્ન કરવા પડે છે, છતાં પણ શરીર અને આહાર કરતાં ઈન્દ્રિ