________________
પુસ્તક -જુ
૫૧ તે પ્રથમ તેઓ આ ઈતિહાસ જણાવત નહિ, અને પરસ્પરની શ્રેષબુદ્ધિની લાગણી પ્રસર્યા પછી જે આ હકીકત કહેવામાં આવી હત તે દિગબરમતના આદ્ય પ્રવર્તકને શૂરવીર હૈદ્ધા અને રાજાના માનીતા સરદાર તરીકે જણાવત નહિ, જૈન શ્વેતાંબરશાસ્ત્રમાં શૂરવીર યોદ્ધા તરીકે કે રાજાના માનીતા સરદાર તરીકે સર્વત્ર જે એક સરખી રીતે સ્થિતિ જણાવવામાં આવી છે તેજ જણાવે છે કેઆ હકીક્તનું લખાણ ઘણા કાળ પછી કે દ્વેષબુદ્ધિથી થએલું નથી.
વળી સર્વ વેતાંબરશાસ્ત્રોમાં તે સહસમક્ષ(શિવભૂતિ)નું, નિરંકુશ વર્તન ગૃહસ્થાપણુમાં જણાવવામાં આવ્યું છે, તે તેની
દ્વાપણની પરિણતિ અને રાજમાનીતાપણાને અંગે અણઘટતું છે, એમ કેઈપણ મનુષ્યથી કહી શકાય તેમ નથી. શિવભૂતિ ઉપર રથવીરપુરના રાજાને રાગ
વળી વેતાંબર-શાસ્ત્રો સર્વ એકી અવાજે એમ કબુલ કરે છે. કે–તે રથવીરપુરના રાજાને રાગ શિવભૂતિ ઉપર દીક્ષા લીધા. પછી પણ ઘણે રહેલ છે.
જે શ્રેષબુદ્ધિથી આ કથા લખવામાં આવી હતી કે કલ્પનાથી ખડી કરીને એ ઉત્પત્તિની કથા લખવામાં આવી હતી તે રથવીરપુરના રાજાને શિવભૂતિના ગુરુ મહારાજ ઉપર રાગવાળો ન ઠરાવ્યું કે જેઓ દિગંબરને શાસનથી બહાર કરવાવાળા હતા, પણ શિવભૂતિ કે જે ખુદ ન મત કાઢનારે હતે તેના અંગત રાગી તરીકે રથવીરપુરના રાજાને જણાવ્યું, તે જણાવત નહિ.
વળી વેતાંબર સર્વશાસ્ત્રો રથવીરપુરના રાજાને શિવભૂતિનો એટલે બધે રાગી જણાવે છે કે-જેને અંગે રથવીરપુરના રાજાએ રત્નકંબલ સરખી મેંઘી ચીજ તે શિવભૂતિને વહેરાવી.
રથવીરપુરના રાજાનું જનધર્મ પ્રત્યે અજ્ઞાન આ સ્થળે એટલી વાત તે સ્પષ્ટ જ છે કે રથવીર પુરને