________________
આગમત
જીવના ભવ્ય સ્વભાવની
ઓળખાણ
(પૂ. આગમ દ્ધારક બહુમુખી પ્રતિભાથી આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯૮૯ જેઠ સુદ ૧૪ સુરત નેમુભાઈ શેઠની વાડી, ગોપી પુરાના ઉપાશ્રયમાં ભવ્ય જીના હિતાર્થે ભવ્યત્વ જેવા આગમિક ગહન પદાર્થને રોચક શૈલીમાં ખૂબ સુંદર છણાવટ સાથે વ્યાખ્યાન પ્રસંગે સમજાવેલ તેને સંક્ષિપ્ત ઉતારે જિજ્ઞાસુ તત્વરૂચિ ના હિતાર્થે સિદ્ધચક (વર્ષ ૧માં, પાન પર) માંથી ચગ્ય સુધારા વધારા સાથે પુનર્મુદ્રિત કરવામાં આવે છે. ભવ્ય જીવ કેણુ?
શાસ્ત્રકાર મહારાજા ભગવાથી હરિભદ્રસૂરીજી મહારાજ ભવ્યજીના શ્રી અષ્ટકછપ્રકરણ રચતાં આગળ જણાવે છે, કે આ સંસારમાં આ જે અનાદિ કાળથી રખડે છે. એ જીવને મેક્ષ પ્રાપ્તિ કરાવવામાં મુખ્ય કારણ શું? ઉત્તર એ જ છે કે ભવ્યપણું ! પ્રથમ ભવ્યપણું જોઈએ. મેક્ષ એ પણ ઉત્તમોત્તમ વસ્તુ છે. એ ઉત્તમોત્તમ પ્રાપ્ત કરવા માટે પિતાના આત્માને ભવ્યપણાની પ્રાપ્તિ થઈ ચૂકી છે, તેવું દર્શાવનારૂં શું કઈ ચિન્હ છે? એ તે મોક્ષની અભિલાષા માટે જ શાસ્ત્રકારોએ નિયમ માન્યું છે કે –
જેને મોક્ષની અભિલાષા થાય, તે જીવ ખરેખર ભવ્ય જીવ છે !) ભવ્યત્વ નહિ તે મેક્ષ પણ નહિ જ?
બીજા દાર્શનિકે કહેતા કે મોક્ષને પામવા માટે દેવને માનવા, તેમની સેવા-પૂજા કરવી, જ્ઞાન મેળવવું અને વ્રત વગેરે કરવા