________________
પુસ્તક ૩-૦નું
૩૯ કાળમાં તે ૨૦ કોડાક્રોડ સાગરોપમ એવી અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ! એ કાળ લાવ કયાંથી? જઘન્ય આરાધના પછી પતિત થાય તે ઠીક, પણ પ્રત્યનિક થાય તે? હવે પતિત પ્રત્યનિકના અર્થ સમજો: બે ભાગીયાઓ હોય તે જુદા પડી ફાગરતી કરે તે પતિત. પણ જટિયા ઉખેડ લડે તે પ્રત્યનિક. જે પતિત થાય તે ભાગીદાર સાથે ભાગીદારી માનતે બંધ થાય પ્રત્યનિક થાય તે ભાગીદારીથી છુટો થઈ તેને તેડવા મથે. તેડવા ન ફરતે હોય તે આઠ ભવમાં મેક્ષ યા તે સમ્યકત્વ પામ્યા પછી તેડવા ફરે, મૂળ ઉત્પાદકની જીંદગી ઉપર હલ્લો કરવા તૈયાર થાય, બની શકે તેટલા હલ્લા કરે, આવું કરનારે અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે સંસારમાં ફરે નહિ. કેટલાકના મુદ્દા પ્રમાણે છેલ્લા પુદ્ગલપરાવર્તવાળાને શુકલપાક્ષિક કહે છે. મેષને વિચાર થે એટલે એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર રખડવાને નથી. જે માટે શ્રી હરિભદ્રસૂરીશ્વજીએ ઉપદેશપદમાં જણાવ્યું છે કે –
મુલાસો વિનજી” જૈનશાસન એવી જાતનું કલ્પવૃક્ષ છે કે મનમાં પૂરેલાં મોતીના ચેક સાચા કરવાની તેનામાં તાકાત છે. દુનિયાના વ્યવહારમાં મનથી મેતીના ચેક પૂરવાથી કંઈ ન વળે, અહીં મનમાં ખેતીને ચેક પૂરે તે સાચા કરી દેવાની પૂરી તૈયારી છે. તમારે વિચાર થાય એટલે તમને મેક્ષ દેવા તમારી સાથે આ શાસન બંધાય છે. હવે સાચા મોતીના ચેક મળી જાય, તે મનમાં મોતીના ચેક પૂરવામાં અડચણ શી? મનમાં મેતીના ચેક પૂરે તે પણ સાચા કરી આપવાની આ શાસનની પ્રતિજ્ઞા છે. પણ વધે ત્યાં છે કે હજી આ મન મેક્ષની માન્યતારૂપ મેતીના ચેક મનમાં પૂરતું નથી. આઠ ભવમાં જ મોક્ષ
પ્રશ્ન –આ જીવે અનંતી વખતે ચારિત્ર લીધા તે વખતે મેક્ષ માને કે નહિ?