________________
પુસ્તક ૩-જું મોક્ષ તે કો? એકલે તમેએ માની લીધેલે ગમે તે મોક્ષ ઈચ્છ જોઈએ તેમ નહિ, અનંત કલ્યાણરૂપ અને સંસારની ઉપાધિ વિનાને જે મેક્ષ–તે મેક્ષ જે ઈચ્છે છે, તે પણ ભવ્ય જીવ છે.
બનાવટી સેને હોય તે પણ તેની માંગણી કોણ કરે? અથી! અથ એની માંગણી કરે, પણ એ બિચારાનું આગળ નસીબ નથી, કારણ કે તે જે સેના માંગે છે તે બનાવટી છે. તે જ પ્રમાણે સાચે મેક્ષ જૈન શાસનમાં જ હોય તો પણ અન્ય દર્શનમાં રહેલે. ખેટે મેક્ષ તેને પણ ઈ છે કે? અથી ! અન્ય મતની અપેક્ષામાં પણ મોક્ષ માનનારા ભવ્યપણે નિશ્ચિત થવામાં અડચણ નથી. માર્ગો નુસારી છે દરેક પોતપોતાના મતમાં જુદા જુદા રૂપમાં, મેક્ષમાં માનનારા હોય છે અને જુદી જુદી ક્રિયાઓ કરે છે. ઉપદેશ-રત્નાકરમાં. ખુલ્લું કહ્યું છે કે ચાહે જૈન મતમાં છે, ચાહે અજૈન મતમાં હા પણ જેઓ મેક્ષની ઈચ્છાવાળા છે તેઓ સઘળા જ ભવ્ય જીવો છે. ચરમ-પુદ્ગલપરાવતી એટલે શું ?"
જે કોઈ પણ મતમાં રહેલે જીવ સંસારને અસાર માને અને મેક્ષ પરમ કલ્યાણકારક ચીજ છે, એમ માને-અલબત્ત એ મેક્ષ કે છે, તેનું સ્વરૂપ કેવું છે, તેની ચર્ચામાં ન ઉતરે–તે તે જીવ જરૂર ભવ્ય છે. આ સ્થિતિને અંગે શાસ્ત્રકારોએ ભવ્ય કરતા ચઢિયાતે ઈલકાબ યેળે છે. આ પુદ્ગલપરાવર્ત સંસાર કહીએ છીએ આ જીવે અનંતા પુદ્ગલપરાવર્ત કર્યા છે, પણ જેને હવે એક જ-એક જ પુદ્ગલપરાવર્તમાં મેક્ષે જવાનું છે, તે “થરમ-પુદગલપરાવતી છે. જેને મેક્ષની ઈચ્છા થઈ તેને એક પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર હેય નહિ, કિયાવાદી શુકલપક્ષી છે. તેને પણ અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે સંસાર નહિ જ હેય. જેમ સમ્યક્ વવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર છે. તેમ શુકલપક્ષીને પણ અર્ધપુદ્ગલપરાવ બાકી રહ્યો છે, તે શુકલપક્ષી છે. તે હવે પ્રશ્ન એ ઉભું થાય છે કે સમ્યક્ત્વવાળે અને શુકલપક્ષી એ બેમાં ફેરશે ? સમ્યકત્વવાળાને