________________
૩૪
આગમત
કેઈની પણ જીદગીનું નુકસાન નથી. પૃથ્વી, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિ, બે, ત્રણ, કે ચાર ઇંદ્રિવાળા પ્રાણીઓમાં કેઈને પણ મનુષ્ય ન હોય તે કેઈપણ જાતનું નુકસાન નથી. ત્યારે મનુષ્યજીવન કઈ દશાનું? જો આધારરૂપ પૃથ્વી ન મળે તે મનુષ્ય ગબડી પડે ! પાણી ન મળે તે મનુષ્ય મરી જાય છે તેજઅગ્નિ ન હોય તો મનુષ્ય આંધળે બને ! વનસ્પતિ ન હોય તે મનુષ્ય ભૂખે મરે ! હવે વિચાર કરે કે મનુષ્યનું જીવન કેટલું બધું પરાધીન છે! આજના જમાનામાં પોકળ સ્વતંત્રતાવાદી ઘણુ મળશે, પણ કોઈ એવો સ્વતંત્રતાવાદી નીકળે છે કે જેણે એમ કહ્યું હોય કે મારે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ કેઈને આધીન રહેવું નથી. હું એ બધા વિના ચલાવી લઈશ ! આજે તો ઉત્તમ ચીજની આધીનતામાં રહેવું નથી પણ અધમ ચીજની ગુલામગીરી કાલાવાલાપૂર્વક કબૂલ રાખવામાં આવે છે ! અગ્નિ મનુષ્યને તાબે નથી, વનસ્પતિ આદી અધમ ચીજ તેની ગુલામીમાં માણસ રહે છે -અરે તેના વડે જ માણસનું જીવન ટકેલું છે, અને આ રીતે અધમ ની ગુલામીમાં રહેનારા માણસને સ્વાતંત્ર્ય લેવું છે! સ્વતંત્ર કેનાથી થવાનું હોય? અધમ વસ્તુથી! તેને બદલે આજે શું થાય છે? પુન્યશાળી જીથી, ધર્મથી, માબાપથી, બુદ્ધિશાળી જીવાથી, આજે તે સ્વતંત્ર બનવાની વાત થાય છે!!! મનુષ્ય, પૃથ્વી આદિ અધમ સ્થિતિમાં રહેવાથી જ્યારે સ્વતંત્ર બની શકતું નથી ત્યારે તે મનુષ્ય જ મેક્ષે જઈ શકે અને બીજા છ મેક્ષે ન જઈ શકે એમ કહેવું તે મિથ્યા છે. મનુષ્ય સિવાય મેક્ષ નથી, અને મનુષ્ય તે પૂરેપૂરે પરાવલંબી છે તે પછી બધા છે મેક્ષે જવાના છે એમ બોલી જ કેમ શકાય? મૂંગે કહે કે “હું મંગે છું!” તે તમે શું કહે? વદતે વ્યાઘાત જ કે કાંઈ બીજુ ! જે ગે પિતાનું મૂંગાપણું બતાવવાનું પણ કહે કે, “હું મૂગો છું,” તે ખલાસ!! તે પોતે જૂઠો છે એમ તેની બેલી જ સાબિત કરે છે. તે જ પ્રમાણે મનુષ્યનું જીવન પણ એકેન્દ્રિયાદિ વગર રહી શકે નહિ એ સ્પષ્ટ છે, તે પછી સઘળા છે