________________
પુસ્તક ૩–જુ
૩૩ મેક્ષ થાય, ત્યારે જ આપણે જાણી શકીએ છીએ કે એ આત્મામાં ભવ્યપણું હતું. આત્માની અંદર જ્યારે ભવ્યપણું જણાય છે, ત્યારે તે આત્માને મેક્ષ થવાને જ છે, એવો નિશ્ચય થાય છે. આ નહિ થાય ત્યાં સુધી મેક્ષની આશાએ જે ઉદ્યમ કરીએ છીએ. તે બધે આંધળાની ઈટ જે પરિણમે છે. આ પ્રમાણે જેઓ કહેતા હતા, તેમની મતલબ શી હતી? તેઓ કઈ મતલબથી આ પ્રમાણે કહી રહ્યા હતા? તે હવે તપાસે. જૈનશાસ્ત્ર એમ માને છે કે કેટલાક જીવે ભવ્ય છે અને કેટલાક અભવ્ય છે. જ્યારે બીજાઓ એમ માને છે કે સર્વ જી મેક્ષે જવાના છે. બીજો પક્ષ જેઓ માને છે, તેમની એ માન્યતા કેવી મિથ્યા છે તે જુઓતેઓ એમ કહે છે, કે સઘળા જ ક્ષે જવાના છે, પણ તરત જ બીજી વાત રજૂ કરે છે કે મનુષ્ય શરીરમાંના જીવ સિવાય બીજા જેવો મોક્ષે જઈ શકવાના નથી! જે તેમની એ માન્યતા છે કે “મનુષ્ય સિવાય બીજો જઈ ન શકે તે સહેજે સાબીત થાય છે કે તેમને “સઘળા જી મોક્ષે જવાના છે એ પૂર્વપક્ષ બેટો છે અને તેથી તેઓ સીધી રીતે જ જુઠા છે. મનુષ્યની પરાધીનતા.
સર્વ જીવોને મેક્ષ માને, પણ વળી મનુષ્યજીવ સિવાય બીજા જીવને મોક્ષ નહિ-એ બે પરસ્પર વિરોધી વસ્તુ બને શી રીતે? મનુષ્યનું જીવન તે હંમેશાં પરાવલંબી છે. પૃથ્વી! પાણી એ મનુષ્ય વગર જીવી શકે છે. મનુષ્ય હોય તે જ પૃથ્વીકાયઅપકાય છે જીવી શકે, અને નહિ તે મરી જાય એમ નથી. તેઉકાય-વાયુકાયને માટે પણ તેમજ મનુષ્ય ન હોય તે તેઉકાય અને વાયુકાયના જીવો પણ મરી જાય એમ નથી. આ બધા ઉપરથી એક વાત સાબીત થાય છે કે મનુષ્યની હયાતીને સંબંધ બીજા જી સાથે છે. મનુષ્ય જરા વિચાર કરે કે, હું જગતમાં નહિ હેઉ તે નુકસાન કોને? તારા (મનુષ્યના) નહિ હેવાથી