________________
પુસ્તક ૩–જું
૨૧ અરિહંતનામને માનતે હોય તે અરિહંતપદથી નમસ્કાર કરી શકે નહિ, જગતમાં જે શબ્દ અનેક અર્થને કહેનારે હોય છે પછી તે કહેવાતા અર્થોમાં ભલે આકાશ-પાતાળ જેટલું આંતરૂ હેય, છાયા અને આતપ એ વિષેધ હોય, ઉદ્યોત અને અંધકાર જે નાશ્ય-નાશકભાવ હેય, છતાં તે અનેકાર્થનું વાચકપણું શબ્દમાંથી ચાલ્યું જતું નથી, તેવી રીતે કઈક ગોશાલા સરખે મનુષ્ય. પિતાનામાં અરિહંતપદની વાચ્યતાને આરેપ કરી પિતાને અરિહંત કહેવડાવે અને પોતે અરિહંતપદથી વાચ્ય બને તે તેટલામાત્રથી. અરિહંતનામની મહત્તા ઘટતી નથી.
વળી અરિહંત એ નામ દરેક જેને ઉચ્ચારણ કરે છે તે. સર્વના મુખમાં કંઈ ભાવ-અરિહંતની હાજરી હતી નથી. તેથી, કહેવું જ જોઈયે કે અરિહંતપદને ઉચ્ચારણ કરનારો મનુષ્ય નામનિક્ષેપને માનીને જ જુનો મરિëતાળ એમ બેલે છે. જો કે અરિહંતભગવાનને આત્મા અરિહંતપદથી વાચ્ય છે. છતાં અરિહંતપદનું વ્યાપકપણું છે, પણ અરિહંત મહારાજનું તેવું વ્યાપકપણું હંમેશાં હેતું નથી. તેથી ભાવની સાથે જોડાયેલા નામની જેટલી ઉત્તમતા છે, તેટલી જ ઉત્તમતા ભાવ-અરિહંતથી જુદા પડેલા એવા પણ આ અરિહંત નામની માનવી જોઈએ, કેમકે જે એમ ન મનાય તે સાક્ષાત્ અરિહંતને નમસ્કાર કરવાથી જે ફલ મળે તે ફલ. ગમો વાર્દિતા બોલવાથી મળે જ નહિં, એટલું નહિં, પણ નામમાં વાયને સંબંધ ન રાખવામાં આવે તે મને મારદ્તા કહેવાથી કંઈપણ ફલ થવું જોઈએ નહિ. કારણ કે ભાષાના પુદ્ગલ કેવલ અચેતન છે અને તેવા ભાષાપુદગલેને પરિણામ કરવાથી અરિહંતમહારાજના નમસ્કારનું ફલ મળે જ કેમ? માટે એક્લા અરિહંતનામમાં પણ મહત્તા માનવી જોઈએ.
વળી વિશેષ ખ્યાલ કરવા જેવું એ છે કે ભગવાન ઋષભદેવજી આદિ તીર્થકર કઈ દિવસ પણ એક ક્ષેત્રમાં એકઠા થઈ શકતા