________________
પુસ્તક ૩-જુ
૨૭ કુદરત પણ તેઓને તીર્થકર માનીને સમસ્ત લોકોમાં પણ અજવાળું કરે છે. એથી સ્પષ્ટ થયું કે જેઓ ભવિષ્યના તીર્થંકરપણાને અંગે તીર્થકરના જીવેને ન માને તેઓ પિતાને માથે કુદરતને કેપ ઓઢી લે છે. વળી તીર્થકર મહારાજ જન્મ પામે તે વખતે સિદ્ધ બુદ્ધ આદિ ગુણવાળા હોતા નથી. એ વાત સર્વને કબૂલ કરવી પડે તેમ છે છતાં એ વાત પણ સાથે કબૂલ જ કરવી પડે તેમ છે કે ચરમભવવાળા આરાધક સમ્યગ્દષ્ટિ અને ભવ્યપણાની છાપ ધરનારા શકાદિક ઇંદ્રમહારાજાએ તે જ જન્મના અભિષેકની વખતે સિદ્ધ બુદ્ધ મુક્ત આદિ ગુણોથી સંબોધન કરવાપૂર્વક સ્તુતિ કરે છે એમ શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સ્પષ્ટપણે જણાવે છે. એટલે સિદ્ધ થયું કે ભાવિભાવની અપેક્ષાએ પણ સમ્યગ્દષ્ટિએને તે દ્રવ્યનિક્ષેપ વાંદવા લાયક છે. ભાવનિક્ષેપ
જેવી રીતે નામ સ્થાપના અને દ્રવ્યનિક્ષેપાને આશ્રીને નમો મહૈિં તાળમાં વિચાર કર્યો, તેવી જ રીતે ભાવને અંગે પણ વિચાર કરવાની જરૂર છે. કેમકે જે તેને વિચાર કરવામાં ન આવે તે વાસ્તવિક અરિહંતના નમસ્કારની સ્થિતિ કે નહિ. સુજ્ઞ વાચકોએ ધ્યાનમાં રાખવું કે જેઓ તીર્થકર ભગવાનની પૂજામાં લાભ માનનારા છે. વળી તીર્થંકરનામકર્મ કે જે બધે અને ઉદયે શુભ રૂપ જ છે, તેના ફલ મનુષ્ય શું? પણ દેવતાઓ પણ જેની અષ્ટપ્રાતિહાર્યાદિથી પૂજા કરે છે, તેઓ જ અરિહંત કહેવાય છે. ધ્યાનમાં રાખવું કે જગમાં ગુરુમહારાજાએ ધર્મકાર્યને ઉપદેશ સતત કરે છે, છતાં પ્રાણી રક્ષા અને અભયદાન તથા અનુકંપાદિક કાયે સાધનસામગ્રીને ધરાવનારા ગૃહસ્થ જ અધિક રૂપમાં કરે છે. યાદ રાખવું કે સાધુઓ સુપાત્ર દાનને ઉપદેશ કરે છે પરન્તુ સુપાત્ર દાન કરવાને માટે તે ભાગ્યશાળી શ્રાવકો જ બને છે તેવી રીતે સાધુ અને શ્રાવકે અરિહંત મહારાજ તરફ ભક્તિની દષ્ટિવાળા હોય છે છતાં પણ રિલેકનાથ