________________
આગમત
પાક-સ્વભાવને જાણવાવાળે મનુષ્ય અગ્નિશબ્દના ઉચ્ચારણની સાથે જેમ પાકગુણને સ્મરણ કરનારે થાય છે, અથવા અગ્નિના આકારને મગજમાં લાવનારે થાય છે, તેવી રીતે અરિહંત મહારાજના પ્રશમરસ-નિમગ્નાદિ આકારને જાણવાવાળે મનુષ્ય મા મરિહંતાળ પદઉચ્ચારણ કરવાની સાથે પ્રશમરસ-નિમગ્નાદિ આકારને મગજમાં લાવ્યા શિવાય રહી શકતું નથી.
વળી જીમ રિહંતાણં માં આઘમાં જણાવેલું ગમે પર હાથ અને મસ્તકને જોડીને નમાવવારૂપે હેવાથી નમસ્કાર કરવા પૂર્વક પદ ખેલવાવાળા સજજન પુરૂષ અરિહંત ભગવાનના પ્રશમરસ-આકારને મગજમાં લીધા શિવાય નમસ્કાર કરી શકે નહિં. આ વાત તે સર્વને કબુલ છે કે નમો અરિહંતા કહેવાવાળે. સમજુ હોય તે જરૂર નમસ્કારની ક્રિયા કરે, અને તે નમસ્કારની ક્રિયા કરવાવાળે જે મનમાં આવેલી અરિહંત ભગવાનની પ્રશમરસ નિમગ્નાદિ આકૃતિને ન માનતા હોય તે નમસકાર કેને કરે ? નમસ્કાર કરવાની હામે ખાલી ભાગ હોય, ભીંત હોય, કે ઘટ-પટાદિ કંઈ પણ હય, તેના આકારને ધારીને શું તે નમસ્કાર કરશે ? સ્થાપના નિક્ષેપની વ્યાપકતા.
ધ્યાન રાખવું કે જગતમાં દષ્ટિએ દેખાતા સર્વ–પદાર્થોની આકૃતિ ચક્ષની અંદર પડે છે, કેઈપણ દેખનાર મનુષ્ય એ નથી હેતે કે ચક્ષુમાં જે પદાર્થની આકૃતિ ન પડે તે પદાર્થની આકૃતિ તે દેખી શકે. એટલે ચેકનું થયું કે નિર્જીવ આકૃતિ જેણે ન માનવી હોય તે મનુષ્ય તે આંખ પણ ઉઘાડવી જોઈએ નહિ. કેમકે આંખ ઉઘાડીને દેખનારાની આંખમાં તે સ્થાપના આવ્યા વગર રહેવાની નથી. એટલે એફખું થયું કે મેઢેથી સ્થાપના નથી માનતા એમ કહેનારાને પણ જે દેખનાર તરીકે રહેવું હશે તે તેને આંખમાં તે સ્થાપના લેવી પડશે. એટલે મેંઢથી સ્થાપના નકામી છે, સ્થાપના ફાયદો કરતી નથી વિગેરે બલવું તે ન્હાના