________________
૧૬
આગમત
મેળવીને મહેલવાવાળા અનંતાનંત જ ભ્રમણ કરી રહ્યા છે, પરંતુ પહેલા ભવમાં મેળવેલ શુદ્ધબેધ અને સાચી માન્યતા લઈને આ જંદગીમાં આવવાવાળા હોય તે તે યુગની આદિમાં તીર્થંકરભગવાને હોય છે,
એટલે આ ઉપરથી નક્કી થયું કે મેક્ષના માર્ગને પહેલ વહેલા કોઈપણ યુગમાં જાણનારા, આદરનારા અને તેના કેવલજ્ઞાનરૂપી અનન્તરફલને મેળવીને જગતને મોક્ષમાર્ગને પ્રકાશ કરનાર કેઈપણ હેય તે તે અરિહંત પરમાત્મા છે. મુમુક્ષુદશા સર્વ આસ્તિક-દર્શને શ્રેષ્ઠ ગણે છે.
જેવી રીતે જૈનશાસ્ત્રકારના કથન મુજબ જૈનેને મોક્ષમાર્ગના પ્રકાશક અને આચરનાર તરીકે અરિહંતને માનવાની જરૂર છે, તેવી જ રીતે દરેક આસ્તિકને પિતાના મતને પ્રવર્તાવનારાઓ મોક્ષને માટે જ જુદા જુદા મતને પ્રવર્તાવનારા હતા એમ માનીને માર્ગ–પ્રવર્તક તરીકે આદ્યપુરૂષને માનવા પડે છે. અર્થાત્ આસ્તિકમાત્રનું મુખ્ય ધ્યેય મેક્ષ હોવાને લીધે દરેક આસ્તિકને તે મેક્ષમાર્ગના પ્રણેતાને ઈશ્વર તરીકે માનવાજ પડે છે.
કે જેઓ વાસ્તવિકરીતિએ મેક્ષને કથન કરી શકયા નથી. મોક્ષના સ્વરૂપને જાણી શક્યા નથી. મેક્ષના માર્ગને આચરી શક્યા નથી. અને બતાવી પણ શક્યા નથી છતાં જેમ છોકરાઓ હીરાની પરીક્ષાને જાણતા નથી જ, ચણાઠી વિગેરે દ્વારા હીરાનું તેલ વિગેરે કરી જાણતા નથી, તેમજ હીરાની કિંમત પણ જાણતા નથી છતાં ઝવેરીલેકેએ સાચા હીરાને માટે વાપરેલે હીરે એ જે શબ્દ તેને તે બચ્ચાઓ પણ પકડી રાખે છે અને તે હીરા શબ્દને વ્યવહાર કાચના કટકામાં પણ કરે છે, તેવી રીતે આ ઈતરદર્શનકારે પિતાના આત્માને વીતરાગપણને પ્રાપ્ત કરી કૈવલ્ય-સ્વરૂપ નહિં બનાવેલ હોવાથી મેક્ષના સ્વરૂપને યથાસ્થિત રીતે જાણતા નથી, અને તે મોક્ષના સ્વરૂપને નહિં જાણવાથી તેના કારણે તરીકે