________________
પુરતક ૨-જુ
૨૫ અર્થથી મંગળ નિર્દેશ થાય છે તેમજ કેઈ સ્થાને શબ્દથી પણ મંગળ નિર્દેશ થાય છે. અહિંયા ધર્મ એ પ્રશત નામ (શબ્દ) હેવાથી ધમસ્તિકાય પ્રથમ રાખ્યું. પંચાસ્તિકાયમય લેક છે અર્થાત્ લેકની વ્યવસ્થા (મર્યાદા) માં પંચાસ્તિકાય કારણ હોવાથી (ગુણની) અપેક્ષાએ) ધર્માસ્તિકાયથી વિપરીત હોવાથી ધમસ્તિકાયની માફક અધર્મ પણ એક દ્રવ્ય હોવાથી ધમસ્તિકાય પછી અધર્મનું ગ્રહણ કર્યું. ધર્મા. અધર્મા. કાયથી જાણવા લાયક (યુક્ત) આકાશ તે કાકાશ હેવાથી તેમજ તે સિવાયનું અકાકાશ હોવાથી) તથા અરૂપી૫ણુની સાથે સમાનતાથી તે પછી આકાશાસ્તિકાયનું ગ્રહણ કર્યું. અને સર્વ પુદુબળે તેમાં અવગાહીને રહેલા હોવાથી ત્યારબાદ પુદ્ગલાસ્તિકાયનું ગ્રહણ કરેલું છે એ પ્રમાણે ધર્માસ્તિકાયાદિને જે વિશેષ ક્રમ છે તેમાં પૂર્વોક્ત હેતુઓ જાણવા યોગ્ય છે.
અવતરણ-પૂર્વસૂત્રમાં ધમધમદિદ્રવ્યો અજીવ હેય છે, એ જણાવ્યું, પરંતુ દ્રવ્યની માફક ગુણ અને પર્યાય પણ અજીવ હોય છે, તે જ્યાં સુધી સૂત્ર દ્વારા ધર્માસ્તિ. વિગેરે દ્રવ્ય છે? ગુણ છે? કેપર્યાય છે ? તે સંબંધી ઉપદેશ ન થાય ત્યાં સુધી તે ધમસ્તિ. વિગેરેના દ્રવ્યત્વ વિગેરે માટે સન્ડેડ અવશ્ય રહે, તે સÈહને દૂર કરવા માટે સૂત્રકાર મહર્ષિ આગળનું સૂત્ર જણાવે છે–
सूत्रम्-द्रव्याणि जीवाश्च ॥५-२॥ સૂત્રાથ-પૂર્વ કહેલ ધમસ્તિ. વિગેરે દ્રવ્યો છે, અને ચાર અધ્યાયમાં વર્ણવેલા છે પણ દ્રવ્ય છે.
ટીકા–ગુણ વયવ ચમ્ એ સૂત્ર દ્વારા દ્રવ્યનું લક્ષણ આગળ કહેવામાં આવશે.
સે પુરૂષમાં પુરૂષપણું જેમ સામાન્ય છે અને તે પુરૂના જે દેવદત્તાદિકનામે છે તે વિશેષ સંજ્ઞા છે તે પ્રમાણે ધમસ્તિ વિગેરે દ્રવ્ય એવું જે નામ તે સામાન્ય (અર્થાત્ દરેકમાં રહેલું)