________________
આગમત
છે કે કામ લાગે છે, તેજ વસ્તુ ફલ તરીકે પણ હોય છે. જેમકે આંબાનું મૂલ પણ આ છે અને આંબાનું ફલ પણ આ જ છે. અને તે આખા વૃક્ષને પણ આંબે કહેવાય છે, તેવી રીતે અહિં પણ વિનયને વૃક્ષ તરીકે કહીએ અને તે વિનયનું જે લક્ષણ પૂજ્ય મહાત્માઓએ પ્રકરણમાં જણાવેલું છે કે આદિ-મધ્ય અને અન્ત એ ત્રણે અવસ્થામાં જે કલ્યાણ કરે તેજ ધર્મ કહેવાય, અથવા ધર્મ તેવું કલ્યાણ કરનારે છે. એટલે આદિ, મધ્ય અને અન્ત એ ત્રણે અવસ્થામાં વિનયને મહિમા જાગતે રહે અને ધર્મનું મૂલ પણ વિનય ગણ્ય અને સવરૂપ તથા ફલ પણ વિનય-નિર્જરા ગણાય તે તે ગ્યજ છે.
આવી રીતે વિનયને વૃક્ષ તરીકે કે મૂલ તરીકે ઘટના કર્યા પછી તેની ફલપરંપરા સામાન્ય=શ્રોતાની અપેક્ષાએ શ્રીઉમાસ્વાતિવાચકજી મહારાજે જણાવી છે, અને આગમમાં શાસ્ત્રકારોએ સાધુ=મહાત્માની અપેક્ષાએ ફલ-પરંપરા જણાવી છે. સાધુ ભગવંતેની અપેક્ષાએ સામાન્ય જીવોની અપેક્ષાએ
વિનય વૃક્ષના ફળે | વિનય વૃક્ષના ફળ શ્રવણ
વિનય જ્ઞાન
શુષા વિજ્ઞાન
શ્રત ' પ્રત્યાખ્યાન
વિતિ સંયમ
આશ્રવનિરોધ અનાશ્રય
ત૫ ત૫
નિજ રા
ભવસંતતિ ક્ષય અંતક્રિયા
મેક્ષા સિદ્ધિ
ઉપર જણાવેલ ફલની પરંપદા સમજનાર મનુષ્ય એવી શંકા તે નહિં જ કરે કે-કેઈપણ વૃક્ષન ફલ ભિન્ન ભિન્ન
નિજરે.