________________
પુસ્તક ૩-જુ કર્મનેજ લિંગ કહે છે પરંતુ જૈનશાસ્ત્રને હિસાબે અને યુક્તિને અનુસારે કાશ્મણ અને તૈજસ બને જાતનાં પુદ્ગલેને લિંગ શરીર તરીકે એટલે ભવાન્તરે જનારા જીવના ચિન્હરૂપ શરીર તરીકે માનવાં પડે છે.
અન્યમતની અપેક્ષાએ જેમ એક્ષપદને નહિં પામેલે કઈ પણ જીવ લિંગ-શરીર વગરને હોતે નથી, તેવી રીતે જૈનશાસ્ત્રને હિસાબે કોઈપણ જીવ તૈજસ અને કાર્પણ વગરને હેતે નથી, તે તૈજસ અને કાર્માણમાં પણ સીધો પ્રભાવ તેજસ શરીર દેખાડે છે. અને તે તૈજસશરીરના પ્રતાપે જીવ ગર્ભમાં આવે તેની સાથે જ બીજો કેઈપણ રાક નહિ, પરંતુ માતા-પિતાના રુધિરને અને પિતાના વીર્યને આહાર તરીકે ગ્રહણ કરે છે. અનુક્રમે તે રૂધિર અને વીર્યનાં પુદ્ગલે શરીરની જડરૂપ થાય છે.
ગર્ભમાં આવવાવાળા કોઈ પણ જીવે શરીર બાંધવાની ઈચ્છા કરી નહોતી અને તેટલા માટે શાસ્ત્રકારે પણ શરીર નામની સંજ્ઞા જણાવતા નથી, પરંતુ ચારે સંજ્ઞાઓમાં પહેલવહેલી થવાવાળી અને પહેલે નંબરે ગણવેલી એવી આહાર સંજ્ઞા સર્વજીને પ્રથમથી હોય છે, તે આહાર-સંજ્ઞાને પ્રભાવે કરેલા આહારમાંથી કેટલેક ભાગ ખેલરૂપ ચાલ્યા જતાં રસરૂપે થયેલે ભાગ જીવની સાથે શરીરરૂપે પરિણમે છે. અને તે શરીરપણે પરિણમેલા ભાગમાંથી પિતાપિતાની જાતને લાયક ઈન્દ્રિને આવિર્ભાવ થાય છે.
યાદ રાખવું કે આહાર વગર કઈ દિવસ શરીર થતું નથી, વધતું નથી, ટતું પણ નથી, અને એટલા માટે સમુદ્દઘાત અને અગીઅવસ્થાને જે અમુક કાળ તે શિવાય સંસારી જીવ માત્રને આહારના દ્રવ્યને સંગ હોય ત્યાં સુધી આહારકપણું છે. પણ અણહારકપણું એક અશે પણ નથી.
એટલે સ્પષ્ટ થયું કે શરીરવાળા જીવને પહેલાં આહાર