________________
૦
આગત દ્રવ્ય એ કર્તા છે તે કત (દ્રવ્ય) સ્વરૂપથી કઈ વખતે ખર્યું નથી ખસતું નથી અને ખસશે પણ નહિં એથી નિત્ય કહેવાય છે સ્વભાવ પણું કઈ દીવસ છોડતું નથી; તાત્પર્ય છે.
હવે વરિત શબ્દનો અર્થ કહે છે. અર્થાત્ નિત્ય અને અવસ્થિત એ બંને એક જ છે એવી જે બ્રાન્તિ તેને દૂર કરે છે જે બંને નિત્ય અને અવસ્થિત જુદા લક્ષણવાળાં છે, તે બંને જુદા જુદા લક્ષણવાળાને એક દ્રવ્યમાં સમાવેશ થતે (દ્રવ્યના બંને વિશેષણે) હોવાથી સાંકય દોષને પ્રસંગ આવશે અનિચ નું લક્ષણ જુદું છે અને અવસ્થિતનું લક્ષણ પણ જુદું છે.
अवस्थितानि च नहि कदाचित् पञ्चत्वं भूतार्थत्व च ब्यभिचरन्ति से દ્રવ્ય પાંચની સંખ્યા પણું તેમજ જે વસ્તુ જે પ્રમાણે છે, તે કદી પણ છેડતા નથી જે શબ્દનું ગ્રહણ નિત્યપણાને પણ સાથે જણાવનાર છે. એટલે ધર્માદિ દ્રવ્ય અવસ્થિત છે તે અવસ્થાન અન્ય વાક્ય વડે જણાવે છે.
જે કઈ દીવસ પાંચની સંખ્યામાં ફેરફાર થતું નથી તત્સરૂપનું અવિનાશીપણું છતાં અવસ્થિતના ગ્રહણથી એ દ્રવ્યની મર્યાદા સંખ્યા સંબંધી નક્કી કરે છે. અર્થાત્ પાંચ જ દ્રવ્ય છે, પરંતુ જૂન કિંવા અધિક નથી એમ સંખ્યાને નિયમ જણાવવાને આશય છે. કારણ કે લેક હંમેશાં પંચાસ્તિકાયમય છે.
કેઈ કહે કે કાળ કેમ ગ્રહણ ન કર્યો! ભલે! અસ્તિકાય ન ગણે, પરંતુ દ્રવ્યોની સંખ્યામાં કેમ ન ગયું? તે ઉત્તર આપે છે–જે કાળ પર્યાય સ્વરૂપ હેવાથી ગ્રહણ કર્યો નથી, પિતાને સ્વભાવ પણ વ્યભિચરિત થતું નથી એ જણાવવા માટે અવસ્થિતનું ગ્રહણ કરેલ છે. અન્ય પ્રવિષ્ટ છતાં એટલે જ્યાં ધમસ્તિકાય આકા. પુદ્ગલા. જીવ હોવા છતાં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય સ્વતત્વથી ભ્રષ્ટ કેઈ કાળે થતા નથી. એટલે તે પિતાનું જે વિશિષ્ટ લક્ષણ છે. તેનું ઉલ્લંઘન કરતા નથી.
.