________________
પુસ્તક ૨-જું
ધર્માદિ દ્રવ્યનું પિતાનું શું સ્વતત્વ છે? તે જણાવે છે. ધર્માસ્તિકાયનું ગયુકારકપણું, અધર્માનું સ્થિત્યુપકારકપણું, આકાશનું અવગાહ સંબંધી ઉપકારકપણું, જીનું સ્વ અને પરોપકાર કરવામાં કારણભૂત ચૈતન્ય પરિણામ અને પુદગલેમાં શરીર વાણી મન-શ્વાસોશ્વાસ, સુખ-દુઃખ, જીવવું, મરવું વિગેરે ઉપકારપણું તેમજ મૂર્ત પણું સ્વતવ છે, અથવા ધર્મા, અધમ, જીવમાં અસંખ્ય પ્રદેશીપણું આકાશમાં અનંત-પ્રદેશીપણું અને પુદ્ગલમાં સંખ્ય અસંખ્ય અનંતપ્રદેશીપણું પાચેમાં સ્વતત્વની અપેક્ષાએ અનાદિ પરિ ણામ અથવા જે વસ્તુ જે પ્રમાણે છે, તે પણું અથવા ચાર દ્રવ્યોનું અમૂર્ત પણું અને એક પુદ્ગલ દ્રવ્યનું મૂર્ત પણું વિગેરે જે સ્વતત્વ છે, અનાદિ કાળથી પ્રસિદ્ધ એવી પૂર્વોક્ત તે તે મર્યાદાનું તે દ્રવ્ય કઈ કાળે પણ ઉલ્લંઘન કરતા નથી.
પિતાના લક્ષણમાંથી ખસવું એ પદાર્થોના ભેદમાં હેતુ છે. એથી પિતાના જે ગુણો છે તેને ત્યાગ કરીને અન્યના ગુણને કદી પણ દ્રવ્ય ગ્રહણ કરતા નથી, માટે એ દ્રવ્ય અવસ્થિત છે. - હવે ૩Hળ એ પદને અર્થ કરે છે. એ ધર્માદિ દ્રવ્યમાં રૂપ નથી એથી અરૂપી દ્રવ્ય છે HT” એ સમુદાય ધર્માદિ પ્રત્યેક દ્રવ્યને જે સમુદાય-સમૂહનું વિશેષણ નથી, પરંતુ સંમવ-મવારીખ્યાં ચાત્ વિરોષણમર્થવત્ એ ન્યાયથી ધર્મા, અધર્માઆકાશા. અને આવા સ્તિ એ ચારમાં જે અરૂપી વિશેષણ સંભવે છે, પરંતુ પુદ્ગલેમાં એ અરૂપી વિશેષણને સંભવ નથી, નિત્ય-અવસ્થિતની માફક અરૂપી એ વિશેષણ પણ દરેક દ્રવ્યમાં લાગવું જોઈએ તે અહીં આ ચારમાં વિશેષણ લગાડે છે અને એક પુદ્ગલમાં નથી લગાડતા તેમાં શું કારણ છે? યદ્યપિ, અરૂપી વિશેષણને સંબંધ પુદ્ગલ દ્રવ્યમાં થવાને પ્રસંગ તે છે, પરંતુ પળ પુથી એ ઉત્તર સૂત્ર વડે એ પ્રાપ્ત થયેલ પ્રસંગને નિષેધ થાય છે.
હવે અરૂપીને અર્થ કરે છે. ચક્ષુથી ગ્રહણ થાય