________________
હo
આગમન સમાધાનમાં જણાવે છે કે જે નીચા એમાં જે 7 પદ છે તેના સામર્થ્યથી અસ્તિકાયત્વ અને દ્રવ્યત્વ અને બન્નેને સંબંધ થાય છે.
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની દ્રવ્યતા સ્વનિમિત્તથી અને પર નિમિત્તથી જાણવા લાયક છે. તેમાં સ્વમેવ નિમિત્ત નિમિત્તે પોતે જ નિમિત્ત એટલે ધર્માસ્તિકાયને સ્વધર્મ ધર્મ તેની વ્યાપ્તિ એટલે જ્યાં જ્યાં ધર્મત્વ છે ત્યાં ત્યાં ધર્માસ્તિકાય છે. જે વ્યાપ્તિ વડે તેવા પ્રકારનું ગ્રહણ થાય છે કે સ્વધર્મ વ્યાપ્તિ વડે આ દ્રવ્ય છે એમ ભાન થાય છે, એથી તે ધર્મ જેનામાં નથી તેને પ્રતિષેધ થાય છે તેનું ગ્રહણ થાય છે, તે ધર્મ જેનામાં છે એટલે જે વસ્તુ જે પ્રમાણે છે તે પ્રમાણે જ્ઞાન થાય છે, સ્વધર્મની પ્રાપ્તિ એ વ્યાપ્તિ સ્વરૂપ છે એટલે કે તે સ્વરૂપે રહેવું તેનું નામ જ વ્યાપ્તિ છે, જ્યાં જ્યાં ધર્મ છે ત્યાં ત્યાં ધર્માસ્તિકાય છે. એટલે તાત્પર્ય શું થયું કે–દવમવીવથાનમેવશ્વેસ્ટરક્ષામ” પિતાના ધર્મમાં (સ્વભાવમાં રહેવું તે જ દ્રવ્યનું લક્ષણ છે એ પ્રમાણે સ્વનિમિત્ત દ્રવ્યતા’ કહી.
હવે પર નિમિત્ત દ્રવ્યતા જણાવે છે પર એટલે સ્વથી અન્ય જેમાં નિમિત્ત છે, તે પરનિમિત્ત કહેવાય. એટલે કે જેમાં ચક્ષુ વડે રૂપ ગ્રહણ કરવા લાયક છે વિગેરેમાં જોડવું, એટલે કે રૂપ વિગેરે પણ વડે અથવા તે ગતિ સહાયક વિગેરે પણ વડે વિશેષણની અપેક્ષાએ દ્રવ્ય જ તેવા પ્રકારનું કહેવાય છે, એકને એક જ દેવદત્ત પુત્રની અપેક્ષાએ પિતા, ભાઈની અપેક્ષાએ ભાઈ, મામાની અપેક્ષાએ ભાણેજ, ભાણેજની અપેક્ષાઓ માટે જેમ કહેવાય છે, તે પ્રમાણે (એટલે કે પુદ્ગવ ધમ. સ્તિકાય વિગેરે દ્રવ્યમાં રૂપ રસ, ગતિ સહાયકપણું વિગેરે સ્વષમ નથી પરંતુ તે દ્રવ્યમાં ઉત્પન્ન થયેલ છે તે પ્રકારનું જે રૂપ અને ગતિ પરિણામે પરિણામેલા જીવ અને પુદકેને આશ્રીને ધર્માસ્તિકાયમાં ઉત્પન્ન થયેલ ગતિસહાયકપણું વિગેરે કારણે દ્રવ્યથી પર હોવાથી દ્રવ્યત્વની સિદ્ધિમાં પર નિમિત્ત છે.
પર નિમિત્ત અને સ્વનિમિત્ત લક્ષણ જણાવવાના ઈરાદાથી કહે છે કે કt દિ ઈત્યાદિ ભાષ્ય