________________
આગમત બીજા આચાર્યો જણાવે છે જે નિત્યવસ્થિતાકપાણિ એ એક ગ જ છે. એટલે બે વાક્ય કરવાની જરૂર નથી. એમાં પ્રથમના બે પદને સમસ્ત (સમાયુક્ત) પાઠ છે અને બાળ એટલે એ સમસ્તપદ નથી એટલે પ્રથમના બે પદોની સાથે તેને સમાસ નથી એથી બે વિભક્તિનું શ્રવણ થાય છે એથી
એ અર્થ નીકળી શકે કે–નિત્યવસ્થિતાને એ ધર્માધર્માદિ બધા દ્રવ્યનું વિશેષણ છે, અને કપાળ એ એકલું પદ પુદ્ગલાસ્તિકાય દ્રવ્યને જુદુ પાડવા સાથે ધમધર્માદિ ચારનું વિશેષણ છે.
એ વિષયમાં કેટલાક અન્ય આચાર્યો કહે છે કે બે વાક્ય હેવાથી ઉપર પ્રમાણે અર્થ વ્યકત કરે એ વજુદ વગરનું છે નિત્યાર સ્વિતાળ એ પ્રમાણે સમસ્ત પાઠ હોય તે પણ ઉપર પ્રમાણે ઈષ્ટ અર્થ પ્રાપ્ત થાય છે કારણ કે રૂપળઃ પુઃિ એ આગળનું અપવાદસૂત્ર ગ્રહણ કરેલું છે માટે ત્રણ પદો સમસ્ત કહેવા તે ગ્ય છે.
આ પક્ષમાં આચાર્ય મહારાજે રચેલ સૂત્રની રચનાને ભંગ થાય છે. પરંતુ પ્રક્રિયામાં દેષ આવતું નથી. - વળી બીજા કેટલાક આચાર્યો નિત્ય ગ્રહણને જુદું વિધાન ન રાખતાં અવસ્થિતનું વિશેષણ રાખીને નિત્યાવયિતાનિ એ પદને અર્થ સદાકાળ અવસ્થિત એ કરે છે.
અહિં સમાસ શી રીતે થયું તે કહે છે કે સદ સુવા-સુનત્તે સુવન્તન સર્વમતે સુખંતને સુબન સાથે સમાસ થાય છે, એ અધિકાર સૂત્રથી નિહ અવસ્થિત વિગેરે શબ્દોની માફક સમાસ થાય છે.
આ અર્થમાં ભાષ્યકાર મહારાજાએ જે પ્રમાણે અર્થ કર્યો છે તે અર્થને સંબંધ થતું નથી. કારણ કે ભાગ્યકાર મહારાજાએ નિત્ય ને અવસ્થિતનું વિશેષણ ન રાખતાં નિત્ય-અવસ્થિત-અરૂપ એ ત્રણે વિધાને જુદા કરેલા છે. તે પછી ભાષ્યના અર્થથી વિરૂદ્ધ નિત્યને અવસ્થિતનું વિશેષણ શી રીતે કરી શકાય?
વળી બીજા આચાર્યોને એ અભિપ્રાય છે કે સવકાર મહર્ષિ