________________
પુસ્તક ૨-જુ
ઉત્તર–અરે ! એ તે ચોક્કસ છે કે–પ્રત્યેક પરમાણુમાં એક વર્ણ એક ગંધ એક રસ અને બે સ્પર્શ અવશ્ય હોય છે એથી પરમાણુ ભાવાવથી અવયવ સહિત છે. દ્રવ્યાવયવથી અવયવ રહિત છે. આગમનું પ્રમાણ આપી એજ વસ્તુને પુષ્ટ કરે છે. कइविहे णं भंते भावपरमाणू पण्णत्ते ? गोयमा ! चउविहे भावपरमाणू पण्णते, तं जहा-वण्णमंते रसमंते गंधमंते फासमते इति ( भग० सू० ६७० ) वण्णमंते ઈત્યાદિમાં મત પ્રત્યય સંસર્ગ અર્થમાં છે, અથવા દ્રવ્ય-પરમાણુની અપેક્ષાવાળે છે, એથી વર્ણાદિભાવાવય વડે પરમાણુનું બહત્વ છે જે ભાવાવયે પિતાની મેળે જ એવા પ્રકારના પ્રયત્નવાળા થાય છે કે પરમાણુથી છુટા પડે છે. અને ભેગા પણ થાય છે અહિં પણ આપત્તિ (આવિર્ભાવ-
તિભાવ) સ્પષ્ટ છે. પ્રદેશ અને અવયના બહત્વ માટે જેમ કાય શબ્દ ગ્રહણનું પ્રયોજન છે, તે પ્રમાણે કાય શબ્દના ગ્રહણમાં બીજું પ્રયેાજન અદ્ધારૂપ સમય કાય (સમુદાય) નથી એ જણાવવા માટે છે બધા વાસી સમય અધ્યામિક અધા રૂ૫ સમય (કર્મધારય સમાસ છે) તે સમય રૂપ કાળ અઢી કપ વતી એક સમયાત્મક પરમસૂમ જેના એકથી બે વિભાગ ન થઈ શકે તે હોવાથી તેને ચંતા (સમુદાયપણું નથી) અને કાય શબ્દ સમુદાય વાંચી છે.
દ્રવ્ય વિવરણના પ્રસંગમાં કાળ એ અમુક આચાર્યોના મતથી જ દ્રવ્યની ગણતરીમાં છે એ આગળ કહેવાશે. દ્રવ્ય જે હોય તે પ્રદેશના સમૂહવાળું અથવા અવયના સમૂહવાળું હોય છે. એ આશંકા સાથે જ કાળ રૂપ સમયના સમુદાયપણ સંબંધી કાય ગ્રહણથી જ નિષેધ કરેલ છે એટલે જે દ્રવ્ય હોય તે પ્રદેશ અથવા અવયના સમુદાયવાળું છે કાળ એ સમય રૂપ હોવાથી તેમાં અવયવે અથવા પ્રદેશોના સમૂહના અભાવે દ્રવ્યની ગણતરીમાં નથી, સમય રૂપ કાળમાં પ્રદેશને તેમ જ અવયાને અભાવ છે. એ કાળ શમની સાથે કાય શબ્દને સંબંધ નથી એથી જ સિદ્ધ થાય છે.