________________
પુસ્તક ૧-લું
8સમ્યકત્વના ત્રણ પગથિયાં 8
સમ્યકત્વના ત્રણ પગથિયાં ક્યાં? મેવ નિષથે પાવાગે- મધે, ૧૨મકે, તેણે મને,
સમ્યકત્વ પામનારે પહેલાં કયા વિચારમાં આવે? હજી સમ્યકત્વ પામ્યું નથી. હજી માત્ર ધમીના સંસર્ગમાં આવ્યું જેથી તેને ધર્મનું કાર્ય કરવાનું વિચાર થાય, એને એમ થાય કે દુનિયા માટે આટલું કરું છું તે આટલું આમાં પણ કરૂં. આવી સ્થિતિ થાય પહેલું અઠે નું પગથીયું આવ્યું ગણાય.
નિર્ચથ-પ્રવચનને અર્થ ગણે ત્યાં સુધી તે હજી પહેલું પગથીયું સમજવું. પણ હજી એ સેનું તથા પિત્તલ સરખા ભાવે લે છે તેનું શું? અલબત્ત સેનું ન લે તેના કરતાં એ સારે પણ બુદ્ધિમાનની અપેક્ષાએ એ કે ગણાય?
દુનિયાના પદાર્થો પ્રત્યે જેટલે રાગ, તેટલે દેવાદિ પ્રત્યે રાગ હોય તે હજી “ ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, વાળ ન્યાય ત્યાં રહ્યો, તે છતાં “ન મામાથી કેણે મા સારે* પણ તેય કયાં છે? પાંચ રૂપિયા ગયેલા મળે તેમાં અને અવિરતિમાંથી વિરતિ મળી તેમાં આ બેના આનંદમાં કેટલે ફરક પડે છે?
હજી ત્યાં સરખે આનંદ નથી એટલે સમજાશે કે આ જીવ હજી પહેલા પગથીયે પણ આવ્યું નથી.
સમ્યકત્વના ત્રણ પગથિયામાં બીજુ પગથીયું પરમ છે. શ્રી જિનેશ્વર દેવે પ્રરૂપેલ ત્યાગમય પ્રવચન પરમાર્થ છે. એવું મંતવ્ય તે બીજુ પગથીયું છે. બીજા પગથિયાવાળે દુનિયાને (દુન્યવી પદાર્થોને) કાચના હીરા તુલ્ય માને જ્યારે ધર્મને સાચે હીરે માને છે.
ઝવેરીને છેક સાચા મોતી કે સાચા હીરાને સમજવા