________________
આગમજતા છે. તે પ્રમાણે અરૂપી એ આ ધર્માસ્તિકાય (તિથિભુપમ વર્મા ધર્મલોરપાર એ આગળ કહેવાતા સૂત્ર પ્રમાણે ગતિ પરિણામે પરિ
મેલા જીવ અને પુદ્ગલેને) ગતિમાં ઉપકાર કરવા સંબંધી કાર્યથી અનુમાન કરવા લાયક છે.
એજ પ્રમાણે સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ અને પુદ્ગલેને સ્થિતિમાં ઉપકાર કરવા સંબંધી કાર્યથી અધમસ્તિકાય અનુમાન કરવા લાયક છે.
ધર્મ અને અધર્મ શબ્દથી નૈયાયિકમતની અપેક્ષાએ અદષ્ટવાચક શુભાશુભ ફલદાયી ધમધર્મ કેમ ગ્રહણ કરતા નથી? એમ જે કહેતા હે તે કહીએ છીએ કે-અહિં દ્રવ્યના વર્ણનને પ્રસંગ ચાલે છે, જ્યારે અદgવાચક ધમધમે એ ગુણ છે તેથી તેનું ગ્રહણ કરવું એ વ્યાજબી નથી.
વળી જૈન દષ્ટિએ શુભાશુભ ફળદાયી જે ધમધમે છે તે. (પુણ્ય-પાપ સ્વરૂપ હોવાથી) રૂપી અને પુદ્ગલાત્મક છે અને તેથી પુદ્ગલ નામનું જુદું જે દ્રવ્ય ગ્રહણ કરેલ છે તેમાં તેને અંતભવ થાય છે. એ સંબંધી જરા પણ શંકા કરવાની જરૂર નથી.
અવગાહ સંબંધી ઉપકાર વડે આકાશ (દ્રવ્ય) અનુમાન કરવા ગ્ય છે. “અવગાહ સંબંધી જે ઉપકાર કરે તે આકાશ” એ અર્થ ગ્રહણ કરીને કેઈ અલકાકાશમાં આવ્યાપ્તિને પ્રસંગ લાવવા ઈચ્છતા હોય તે તેને માટે અમે કહીએ છીએ જે જીવ અને પુદ્ગલેને ગતિ સ્થિતિમાં સહકારી કારણભૂત ધમધમસ્તિકાય જે અલકાકાશમાં હેત તે જરૂર અવગાહરૂપ ઉપકાર કરત, ધમસ્તિકાય ત્યાં છે નહિં. તેથી અવગાહ ગુણ અલેકાકાશમાં વિદ્યમાન છતાં તેને આવિર્ભાવ જણાતું નથી.
હવે પુદ્ગ શબ્દની વ્યુત્પત્તિ કરે છે. પ્રદેશના મળવાથી જે પૂરાય-પુષ્ટ થાય અને પ્રદેશના અપચયથી જે ગળ-હાનિ