________________
૧૨
આગમત
प्रतिषेधोऽर्थनिर्दिष्ट एकवाक्यविधेः परः
तद्वानस्व पदोक्तश्च पर्युदासोऽन्यथेतरः ॥ १॥ એટલે તાત્પર્ય એ થયું કે-ઉપગ લક્ષણની અપેક્ષાએ જીવથી જુદો અને દ્રવ્યત્વ, સત્તાત્વ, યત્વ વિગેરે ધર્મો વડે જીવ સરખે તે અજીવ કહેવાય. કારણ કે વિદ્યમાન વસ્તુ માટે જ પર્યદાસ પ્રતિષેધ સ્વીકારેલ છે. એથી અસ્તિત્વાદિ ભાવેની અપેક્ષાએ સદશપણું છતાં ચૈતન્ય ગુણના નિષેધ દ્વારા ધમસ્તિકાયાદિ દ્રવ્યમાં અજીવપણને સ્વીકાર કરવાને છે.
વ્યવહાર નયની અપેક્ષાએ જીવ પ્રાધાને દ્રવ્યપ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય એવી માન્યતાવાળા છે, તેઓ કહે છે કે અજીવોમાં જીવનામકર્મને જ પ્રતિષેધ ગણવાને છે તે જીવનામકર્મ જીવવાથી કહી શકાય છે. એથી જેએમાં ચૈતન્ય નથી અને ચૈતન્યના ભેગ વટારૂપ કર્મો નથી એવા ધર્માસ્તિકાયાદિ દ્રામાં છવદ્રવ્યની અપેક્ષાએ અસ્તિત્વ તુલ્ય હેતે છતે અજીવપણું છે.
આ મંતવ્ય ઉપર સિદ્ધાંતકાર દોષ પ્રગટ કરવા સાથે ખંડના કરે છે કે–પૂર્વોક્ત માન્યતામાં બે દોષ આવે છે. એક તે કઈ વખતે કર્મગ્રંથાદિ મહાશાસ્ત્રોમાં ક્યાંઈ નહિ સાંભળેલ નીવનામર્મને ઉચ્ચાર કરવો એ વચન જ યુકિતથી અસંગત છે. આગમમાં ક્યાંઈ જીવનામકર્મ પ્રસિદ્ધ છે નહિ. આયુષ્યને જે જીવનામકર્મ કહેતા હોય તે તે આયુષ્ય છે. પરંતુ નામકર્મ નથી.
' વળી કમ રહિત દ્રવ્યમાં અજીવપણું કહેતા હે તે સિદ્ધોના છ કર્મથી રહિત હોવાથી તેમને પણ અજીવ કહેવાને પ્રસંગ આવશે અને તેથી વધારસિદ્ધપુત્રઃ એમ નવીનતા કરીને છે અસ્તિકની પ્રાપ્તિને પ્રસંગ આવશે.
સિદ્ધના જીવમાં આવતી અતિવ્યાપ્તિને દૂર કરવા માટે કદાચ એમ કહે કે-જે દ્રવ્યોમાં ચૈતન્ય અને કર્મો નથી તેને અમારે અજીવ કહેવા છે, તે પ્રત્યુત્તર કહેવાય છે જે બેને પ્રતિષેધ કરતાં