________________
આગમત એજ છે કે જે મેરૂના નામે જાહેર હિતે. ભગવાન રાષભદેવજી મહારાજ અને બીજા પણ મહારાજાઓની મહત્તાનું મા૫ એજ મેરૂની ઉપમાથી જ લેવાતું. સંસારિ–લેકેને દ્રવ્યની જે અભિલાષા હોય છે તેમાં ચિરસ્થાયી કહેવાય નહિ, અને બહુમૂલ્ય, એવા જ કઈ પણ દ્રવ્યને હિસે ગણાયે હોય તે બીજે કઈ નહિ પણ માત્ર સુવર્ણને જ હિરસે તે ગણાય છે.
જે કે રત્નાદિ વસ્તુઓ પદાર્થો તરીકે સ્થાન–સ્થાન પર વખણાય છે. પણ કાન્તિના પ્રભારને માટે ચાંદી અને સેનાને સ્થાન વિશેષ મળે છે અને કાંતિના સ્થાનમાં સેનાને રાખી તેનું અને સુંગધ એવું દષ્ટાંત ઉભયની ગ્યતા માટે વપરાય છે.
આ બધી વાતની સાથે જ્યારે એમ જાહેર રીતે સિદ્ધ થયું હોય કે મેરૂ સોનાને છે તે પછી કાંતિમાન પદાર્થોની પરમકેટિ મેરૂને વરે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને જ્યારે મેરૂ તે સ્થિતિમાં જાહેર હેય તે પછી તે સંબંધનું રૂમ સામાન્યરીતિએ કુમારને આવે અને તેમાં વર્તમાનની અધમતા જણાવવા સાથે અતિ ઉત્તમતા જણવવી હોય તે તેની શ્યામતા અને છેવટે તેને અભિ એકથી તે સુવર્ણમય મેરૂની અધિક કાંતિમત્તા દેખાય તેમાં આશ્ચર્ય નથી.
સામાન્ય રીતે જે કે અનુભવેલી, સાંભળેલી અને દેખેલી વિગેરે વસ્તુઓ સ્વમાને વિષય બને છે. પણ ચિન્તના એ એવી અપૂર્વ વસ્તુ છે કે તેને પ્રભાવ પ્રદશા ઉપર જબરદસ્ત પડે છે. જો કે ચિન્તાના પ્રાબલ્યપણાને લીધે આવતું સ્વમ ફલ દેનાર તરીકે ગણાતું નથી, અને તેથી ચિત્તાની શ્રેણિથી આવતાં સ્વપ્રોને નિરર્થક ગણવામાં આવે છે, પણ અનુભવ વગેરે ભેદે જુદા પાડેલ હોવાથી ચિંતાના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાની જરૂર છે. કેમ કે જે વિચારમાત્રને ચિંતા સ્વરૂપે ગણવાને હેત તે અનુભવાદિ સર્વ જે સ્વમાના હેતુઓ ગણવેલા છે તે વિચારથી હાર તે નથી. માટે સ્મૃતિ અને સમન્નાહારને ચિંતા સ્વરૂપ ગણવાં. પણ માત્ર બોધને અથવા