________________
પાક ૨-જુ પણ સુપાત્રદાનને ઉપદેશ કેમ નહિ આ હેય? અર્થાત્ કેટલીક બાબતમાં રિલેકનાથની ઔચિત્યવૃત્તિ અલૌકિક હોય છે. એ વાત બરાબર ધ્યાનમાં લેવા જેવી એટલા માટે છે કે ભગવાન ધમષસૂરિજીએ ભગવાન શ્રીકષભદેવજી આગળ સાધુઓને કેવી ભિક્ષા કલ્પ વગેરે જણાવ્યું છે છતાં તેજ ભગવાન આ વખતે ચાર હજાર સહચરના સાધુપણાના રક્ષણ માટે તેટલે રીતિને પણ ઉપદેશ કે ઈશારો કરતા નથી.
આ ઘટનાના મૂલમાં એમ વિચારવું અસ્થાને નહિ ગણાય કે આદ્ય પ્રવૃત્તિ જણાવનારને પ્રવૃત્તિની કર્તવ્યતા જણાવતાં તેનું અનંતર અને પરંપર ફળ જણાવવું તે આવશ્યક થાય, તેમજ દાનના પાત્રનું પણ સરસ રીતે વિવેચન કરવું પડે, એટલે કહે કે શાસનની સ્થાપના સર્વજ્ઞપણું પ્રકટ થયા સિવાય કરવાને પ્રસંગ આવી પડે, માટે મૌન રહેવું અને સર્વ સહન કરવું એજ પ્રભુએ લીધેલે માગ
ગ્ય હતે-એમ બુદ્ધિશાળઓને માનવું પડશે. - એક વાત ચાલુ અધિકાર–વિશે વિચારવા જેવી છે ને તે એ છે કે શ્રીશ્રેયાંસકુમારને ફળ દેનાર તરીકે સાચું સ્વમ આવ્યું, તે સ્વમ મેરૂનું કેમ? સમયશા મહારાજાને સુભટ અને તેની હારજીત સંબંધી તથા નગરશેઠને સૂર્યનાં કિરણનું ખરી જવું અને શ્રેયાંસકુમારદ્વારા જોડાવું દેખાયું, પણ ખુદું શ્રેયાંસકુમારે મેરૂનું શ્યામ થવું અને અભિષથી ઉજળા થવું કેમ દેખ્યું ? તે વિચારવાની આવશ્યકતા છે.
આ સ્થાને આ વાત જણાવવાની જરૂરી છે કે-કેઈપણ બાળક પછી રાજાને કુમાર હો કે રંકને છ કરે છે.? પણ પ્રત્યક્ષ દેખાતી સુંદરરૂપની. વાતે કરતાં અદશ્ય અને આશ્ચર્યકારી વાતે તરફ વધારે લક્ષ્ય ધરાવનારે હોય છે. વળી તે વખતની સ્થિતિની અપેક્ષાએ આ-બાલગે પાંગનામાં મેરૂની કીતિ ઘણી જ જાહેર રીતે ગવાઈ હતી ભગવાન જિનેશ્વરમહારાજના અભિષેકને અંગે જાહેર થયેલ પર્વત