________________
પુસ્તક ૨-જુ સામાન્ય અધ્યવસાયને ચિંતાસ્વરૂપે ગણવા વ્યાજબી નથી, અને તેવી મેરૂની રાજ્યવર્ણન, ભૂપતિ-સ્તુતિ, સ્થિરતા, સુવર્ણમયતા, અતિશય પ્રભાસહિતતા આદિગુણેને અંગે અદ્વિતીય છાયા શ્રેયાંસકુમારના મગજમાં પડે એ અસ્વાભાવિક નથી, અને તેથી તે સંબંધી નઠારી અને સારી દશા જે સંભવ છે તે સંબંધી સ્વપ્ન આવે તે સ્વાભાવિકજ છે અને તેથી જેમ સેમમહારાજાને જીતનું, નગરશેઠ સાહેબને સૂર્યનું સ્વપ્ર જેવું યેગ્ય હતું, તેવી જ રીતે શ્રેયાંસકુમારને અંગે મેરૂની શ્યામતા અને અમૃત અભિષેકે થયેલી ઉજજવલતા દેખાય તે સ્વાભાવિક છે.
જે કે સુવર્ણની શ્યામતા ટાળવા માટે વનિ કે ક્ષાર જેવા પદાર્થની જરૂર દુનિયામાં જણાઈ છે, પણ સર્વસાધારણ રીતે જગતમાં અમૃતરસ સર્વરસમય અને સર્વકાર્ય કરનારે ગણતે હેઈ તે અમૃતના અભિષેકથી સુવર્ણમય મેરૂની શ્યામતા નષ્ટ થાય એમ દેખાય અને સુવર્ણમય મેરૂ સ્વાભાવિક સુવર્ણથી જે શેભા પામે તેના કરતાં અમૃતના અભિષેકથી વિશેષ શોભા પામતે દેખાય તેમાં આશ્ચર્ય નથી.
પ્રથમના બે સ્વમોથી જેમ યુદ્ધવીર અને દાનધર્મની જાજ્વલ્યમાનતા વિનિત કરાઈ તેવી રીતે જ અહીં ધર્મવીરપણું ધ્વનિત કરાયું છે, એમ માનવામાં અગ્ય થાય છે, એમ કહી શકાય નહિ.
સુવર્ણની સ્વાભાવિક કાંતિ માફક આત્માના સદ્દર્શનાદિરૂપ ધર્મ સ્વાભાવિક ગણાય અને આવિર્ભાવદશામાં વધારે શેભે અને તેને દેખાવ જ શ્રીશ્રયાંસકુમારના સ્વપ્નામાં આવે અને આત્માના સ્વાભાવિક અને અવ્યાબાધ સ્વરૂપને પ્રકટ કરનાર ધર્મના અસાધારણ કારણ તરીકે સુપાત્રદાન છે, એમ સ્વમ દ્વારા કુદરત જણાવે છે.
ઉપરના અધિકારને આપણે વર્ષોવર્ષ સાંભળીએ છીએ પણ રહસ્યને વિચારવા તરફ જ લક્ષ્ય ઓછું ગયું હશે તે પછી તેની
. ૪