________________
આગમત આપી જાતિ પે એકલા નીકળી પડેલા તે આરક અનેિ ઘેરે પગલાં કરે તે વખતે તે તે આરક્ષકાદિ શું શું આપવા નિમંત્રણ કરે? એ સહેજે કલ્પી શકાય તેવી હકીકત છે.
વળી તેમાં પણ જે ભગવાન રાષભદેવજીએ લાગલાગેટ એક વર્ષ સુધી અખંડપણે અને દેવતાની હાજરીમાં કોડે સૌનેયા અને હાથી–ઘેડા વગેસ્માંજ દાન દીધાં છે, તથા અશન–પાનાદિનું દાન અન્ય; તથા કના વખતમાં તેમના કુટુંબ તરફથી બન્યાં છે, છતાં ભગવાન રાષભદેવજીના સાંવત્સરિક દાન પ્રસંગે તેવાં મહાસ આદિ ખેલાવી અશનાદિનું દાન નથી બન્યું, તેથી પણ અશનાદિની માત્ર દરકાર રાખવાવાળા આદ્ય-ભિક્ષાચર એવા ભગવાન્ શ્રીષભદેવજીને અશનાદિની નિમંત્રણ કોઈપણ ન કરે તે તેમને માટે અસ્વાભાવિક હોતું, તેમજ હાથી–અશ્વ આદિ કે જેને પિતે પ્રથમ રાજ્યાધિકારમાં અત્યંત આદરથી સંગ્રહ કર્યો હતો, તેનું જ નિમંત્રણ થાય તે સ્વાભાવિક હતું.
આવી સ્થિતિમાં ભગવાન શ્રીરષભદેવજીને પોતે અશનદિના દાનનું પાત્ર છે, એમ જણાવવું કેવું અસંભવિત થઈ પડે? તે કલપના બહાર નથી. અને આવી દશામાં એ કલ્પનાને પણ હવે
સ્થાન નહિ મળે કે ભગવાન શ્રી ઋષભદેવજીએ સાથે પ્રવજ્યામાં દાખલ થયેલા અને ભગવાનને ભરોસે જ કુટુંબ-કબીલા અને ઘરબાર છેડનારાઓની દીક્ષા ટકાવવા જેવા મહા-ભગીરથ પરોપકારી કાર્યમાં કેમ પ્રવૃત્તિ નહિ કરી હોય ? એવા જગતની સૃષ્ટિને સર્જનારને આવી દશામાં થવું એ અસંભવિત છે, તેમ અકલ્પનીય પણ છે.
સામાન્ય મનુષ્યની ઔચિત્ય પ્રવૃત્તિ સ્કાય તેવી હોય, પણ રિલેકનાથ તીર્થકર ભગવાનની ઔચિત્ય પ્રવૃત્તિ અનેખું સ્થાન લે,
તે અને ઉપરથી એ પથારીમાન શ્રમણ
આ ઉપરથી એ પણ સમજી શકાશે કે ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાર હજાર સહચારીઓને શ્રમણભાવને ટકાવવા માટે