________________
પુસ્તક ૧-લું
૩૧ ભગવાન જિનેશ્વર મહારાજની પિતાની રીતે કરાતી ભક્તિને પૂર્ણરૂપ ગણનાર મનુષ્ય કેટલે બધે માર્ગથી અને સમ્યગ્દર્શનથી ચૂકે છે તે જણાવવા માટે ટીકાકાર મહારાજે “કેઈએ ન વાંધા હેય તેવી રીતે હું વાંદુ” એ વિચાર ધરાવનાર દશાણુંભદ્ર જ્યારે થયા ત્યારે ઇંદ્ર મહારાજને અદ્વિતીય–આડંબરથી ભગવાનનું વંદન કરી દેખાડવું પડયું તે જણાવ્યું છે.
આ વસ્તુ યથાર્થ રીતે સમજવામાં આવે તે ભગવાનના પૂજનમાં થતા પ્રયત્નની હંમેશાં અપૂર્ણતાજ હેય અને પૂર્ણ પ્રયત્નવાળા પૂજનાદિકની પ્રાપ્તિને માટે સમ્યગ્દષ્ટિને નિયમિત અભિલાષા રહે અને તે માટે પૂઅણુવત્તિઓએ વિગેરે કહી કાર્યોત્સર્ગ કરે તેમાં આશ્ચર્ય નથી. કાર્યોત્સર્ગ સમયે ધ્યાન રાખવા લાયક
કાયેત્સર્ગ કરનારને માટે સદ્વાણ આદિ સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે
પ્રતિક્ષણ વધતા એવા પિતાના અભિલાષથી, છાંડવા લાયક અને આદરવા લાયકના જ્ઞાનથી, તેમજ મનના સ્વાથી , તેમજ અરિહંત મહારાજના ગુણનું વારંવાર ચિંતવન કરવાથી કાર્યોત્સર્ગની સફળતા વધુ છે.
કાયેત્સર્ગને અધિકાર લીધા પછી ટીકાકારમહારાજે કાઉગના ઓગણીસ દોષે જણાવવા સાથે લેગસ્સને અર્થ, ભગવાન તીર્થકરના નામને સામાન્ય-વિશેષ અર્થ સાથે જણાવ્યું છે.
ભાવસમાધિમાં જિનદાસ શેઠ જેને છરણશેઠ કહેવામાં આવે છે તેમનું ઉદાહરણ દેવામાં આવ્યું છે.
સર્વકના અરિહંત ચેત્યેની ગણતરી કરતાં અધેલકમાં સાત ક્રોડ બહોતેર લાખ, તીવ્હીલેકમાં અસંખ્ય અને ઊર્થલેકમાં ચોરાશીલાખ સત્તાણું હજાર અને ત્રેનીસચેની સંખ્યા જણાવવામાં આવી છે.