________________
પુસ્તક ૧કરતાં ઉદ્ભવેશ પહેરવે ૭ કેટલાકનું કહેવું છે કે દીધેલા દાનાદિકનું પ્રગટ કરવું તે પણ લેકવિરૂદ્ધ છે. ૮ સપુરૂષેની આપત્તિમાં સંતેષ માન. ૯ શક્તિ છતાં પુરૂષોને આવેલી આપત્તિ ટાળવામાં મદદગાર ન થવું,
એ વિગેરે જે કાર્યો થાય તે શાસ્ત્રની અપેક્ષાએ લેકવિરૂદ્ધ જાણવાં.
આ ઉપરથી સમજી શકાશે કે ત્યાગ-વૈરાગ્ય કે ધર્મકાર્યને લેકવિરૂદ્ધને નામે નિંદનારા શાસનથી દૂર છે.
પ્રાર્થના-પ્રણિધાનસૂત્રની અંદર નીચે જણાવેલા વર્તનની પ્રાર્થના છે, તે પણ ધ્યાનમાં રાખવા જેવી છે.
૧. ચારે ગતિરૂપ સંસારથી વૈરાગ્યવાળી ભાવના
૨. બેટા પદાર્થનું ગ્રહણ છેડી દઈને સાચા પદાર્થને અંગીકાર.
૩. આ લેકના જે પદાર્થ મળવાથી ચિત્તની સ્વસ્થતા થઈ આર્સ–રૌદ્ર ધ્યાન માટે એવા પદાર્થોની પ્રાપ્તિ.
૪. સર્વજનની નિંદા વિગેરે લેકવિરૂદ્ધને ત્યાગ ૫. માતાપિતાદિકની ભક્તિ ૬. જીવલેકની અંદર સારભૂત અને શક્તિ તથા ઉદ્યમના ફળરૂપ એવું પરહિતનું કરવું છે. વિશિષ્ટ ચારિત્ર યુક્ત એવા આચાથને સંસર્ગ ૮. વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્ર સહિત એવા સદ્ગુરૂના ઉપદેશને અમલમાં મુકવે ( કઈ દિવસ પણ આવા ગુરૂ અહિતને માર્ગ કહે નહિ.) ગૃહત્ય-પૂજાવિધિને ઉપસંહાર
ઉપર જણાવેલા વર્તને ભગવાનની પાસે તેમના પ્રભાવથી થાય એમ માંગી લેવામાં આવે છે, તેથી તે સૂત્રને પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે.
અ. ૩.
વિકની ભકિસજનની નિધિની પ્રાપ્તિ