________________
આગમન્યાત
૪૦
કુટુંબ-મિત્રાદિ સાથે હાવા જોઈએ
વળી જેવી રીતે શ્રાવકવગે ગ્રામચૈત્યમાં, હાથી, ઘેાડા, સીપાઈ પાલખી અને રથના આડંખરે જવાનું છે, તેવી જ રીતે શ્રાવકવગ જ્યારે ગૃહચૈત્યના બિંબનું પૂજન કરી ગ્રામચૈત્યમાં જાય ત્યારે પોતાના સર્વાંકુંટુબી અને સમિત્રાને સાથે લઈને ગ્રામચૈત્યમાં જાય.
આવી રીતે કુટુમ્બ અને મિત્રાની સાથે ગ્રામચૈત્યે જવાના નિયમ જણાવતાં પૂજ્યશ્રી શ્રા નિકૃત્યસૂત્રકાર સ્પષ્ટપણે જણાવે છે કેધનાં કાર્યોમાં કોઈપણ સુજ્ઞ મનુષ્ય-ગ ખીલા થવુ... જોઈ એ નહિં, કિન્તુ જિનેશ્વર મહારાજની ગ્રામચૈત્યમાં પૂજા કરવા જવાની વખતે પાત્તાના સમગ્ર-કુટુમ્બીજનેને સાથે લેવા જોઇ એ.
જૈનશાસ્ત્રને સાંભળનાર અને સમજનાર મનુષ્ય સારી રીતે સમજી શકે છે કે
સૌધમ આદિ ઇંદ્રો જે જે વખતે ભગવાન્ તીથ કર-મહારાજના જન્માભિષેકઆદિને માટે તીર્થાં લેાકમાં મેરૂપર્વત વિગેરે સ્થાનમાં આવે છે, ત્યારે તેઓ પેાતાના સવ દેવ-દેવીના પરિવારને સાથે લાવવા માટે હિરણેગમેષી દેવતાદ્વારા સુધાષાનામની ઘંટા કે જે ઘંટાના વાગવાથી સાધમ દેવલાકમાં ખત્રીશ લાખ વિમાનામાં ઘંટાના અવાજ થાય છે, અને ઈશાનાદિક દેવલાકામાં તેવી ઘટા વાગવાથી અઠ્ઠાવીસ લાખ આદિ વિમાનામાં ઘંટાના અવાજ ઉત્પન્ન થાય છે, અને તેવી રીતે ઘંટા વગાડી ક્રીડામાં આસક્ત અને વિષયમાં ડુબેલા એવાઓને તે ક્રીડા અને વિષયથી પરાસ્મુખ કરી જિનેશ્વરમહારાજના જન્માભિષેક આદિ માટે પે।તે મેરૂપવ ત ઉપર જાય છે. એમ જણાવવા સાથે સર્વ દેવ અને દેવીઓને પણ ત્યાં જન્માભિષેક આદિમાં હાજર થવાના હુકમ કરવામાં આવે છે. ઇંદ્રની આજ્ઞાને માનવાવાળા દેવ-દેવીઓના મ્હોટા ભાગ
આ કારણથી દેવતા અને દેવીએના આવાગમનમાં શાસ્ત્રકાર ઈંદ્રની આજ્ઞાને કારણ તરીકે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.