________________
- આગમિક રહસ્ય૫ણી આગમકે પીઢ વ્યાખ્યાતા છે
આગમવાચનાદાતા ધ્યાનસ્થ સ્વત પૂત્ર આગોદ્ધારક આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રા-સંઘયાત્રાના રહસ્યના જિજ્ઞાસુ
તવરૂચિ ભાવિકેના
આત્મહિતાર્થે લખેલ 8 તીર્થ–સંઘયાત્રાના અનેક નિગૂઢ તાત્વિક રહસ્યને
સૂચવતે મહાનિબંધ
છે તીર્થયાત્ર 8 સંઘયાત્રા
છે
| [ આગમતત્ત્વ રહસ્યના અનન્ય સાધારણ જ્ઞાતા, ગીતાર્થ મૂર્ધન્ય, શાસનપ્રત્યનિકવાદીવિજેતા, વાત્સલ્ય-વારિધિ, ધ્યાનસ્થ વગત પૂ. આગમેદારક આચાર્યદેવશ્રીએ જામનગર (સૌરાષ્ટ્ર) થી દાનવીર શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી નીકળેલ શ્રી સિદ્ધાચળ મહાતીર્થને છરી પાળતા-શ્રી સંઘના પ્રસંગે તીર્થયાત્રિકના કર્તવ્યને નિર્દેશ કરનાર આ મહાનિબંધ લખી “શ્રી સિદ્ધચક? (સં. ૧૯૩ વર્ષ ૬ થી ૪) માં ઘણા સમય સુધી પ્રસિદ્ધ કરાવેલ.
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે.
ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૩૧)થી હવે આગળ ચાલે છે. ] પૂજાઆદિ માટે ખર્ચાતા પૈસાને ધુમાડે કહેનારાઓની સ્થિતિ કેવી?
આ બધી હકીક્તને સમજનારે શ્રાવક સારી પેઠે સમજી શકશે કે
જિનેશ્વર ભગવાનના પૂજનઆદિમાં અબજો નૈયા ખરચે તે પણ તેમાં આશ્ચર્ય નથી!