SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - આગમિક રહસ્ય૫ણી આગમકે પીઢ વ્યાખ્યાતા છે આગમવાચનાદાતા ધ્યાનસ્થ સ્વત પૂત્ર આગોદ્ધારક આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રા-સંઘયાત્રાના રહસ્યના જિજ્ઞાસુ તવરૂચિ ભાવિકેના આત્મહિતાર્થે લખેલ 8 તીર્થ–સંઘયાત્રાના અનેક નિગૂઢ તાત્વિક રહસ્યને સૂચવતે મહાનિબંધ છે તીર્થયાત્ર 8 સંઘયાત્રા છે | [ આગમતત્ત્વ રહસ્યના અનન્ય સાધારણ જ્ઞાતા, ગીતાર્થ મૂર્ધન્ય, શાસનપ્રત્યનિકવાદીવિજેતા, વાત્સલ્ય-વારિધિ, ધ્યાનસ્થ વગત પૂ. આગમેદારક આચાર્યદેવશ્રીએ જામનગર (સૌરાષ્ટ્ર) થી દાનવીર શેઠશ્રી પોપટલાલ ધારશીભાઈ તરફથી નીકળેલ શ્રી સિદ્ધાચળ મહાતીર્થને છરી પાળતા-શ્રી સંઘના પ્રસંગે તીર્થયાત્રિકના કર્તવ્યને નિર્દેશ કરનાર આ મહાનિબંધ લખી “શ્રી સિદ્ધચક? (સં. ૧૯૩ વર્ષ ૬ થી ૪) માં ઘણા સમય સુધી પ્રસિદ્ધ કરાવેલ. અત્યંત ઉપયોગી આ મહાનિબંધ નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૩૧)થી હવે આગળ ચાલે છે. ] પૂજાઆદિ માટે ખર્ચાતા પૈસાને ધુમાડે કહેનારાઓની સ્થિતિ કેવી? આ બધી હકીક્તને સમજનારે શ્રાવક સારી પેઠે સમજી શકશે કે જિનેશ્વર ભગવાનના પૂજનઆદિમાં અબજો નૈયા ખરચે તે પણ તેમાં આશ્ચર્ય નથી!
SR No.540013
Book TitleAgam Jyot 1977 Varsh 13
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1978
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy