Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૦ ] તપ-જપ સાધના એ પતગ છે, અનુમોદના એ દેરી છે.
નકામો બાજ ઊચકવાને...પણ ગાડી અધવચ્ચે શેકાઈ જાય ત્યારે પેલો નકામે લાગતે ભાથાને ડબ્બા અને નિરુપાગી લાગતા સરનામાની સહારે જ આપણું યાત્રા આગળ વધી શકે, હિતશિક્ષાનું પણ આવું જ છે. કયારેક ઉપચાગમાં આવશે પણ એવા સમયે પ્રભુની હિતશિક્ષા ઉપયોગમાં આવશે કે તમને સદા ઊર્ધ્વપંથને આરેહક બનાવી દેશે.
પ્રભુની હિતશિક્ષા જ એક સૂચિત કરે છે. દીક્ષા સ્વીકારતા. તારે ઉત્સાહ અનુપમ હશે. પણ સંયમ એ યાત્રા છે. યાત્રામાં મોટે ભાગે ચડવાનું હેય-આહણ કરવાનાં હેય. એટલે સંયમ યાત્રા પ્રારંભ કર્યા બાદ અધવચ્ચે હાંફી જઈશ, થાકી જઈશ, થાક તારામાં નિરાશા અને નિશારા પેદા કરશે.
જ્યાં નિરાશા પેદા થાય ત્યાં શંકા પેદા થાય–સાચા મા આવ્યું કે બેટા માગે? શંકા થતાં જ પગ ઢીલાં પડી જાય. આ આપણી મનોવૃત્તિના જ્ઞાતા પરમાત્મા છે. તેથી જ ફરમાવે છે–“વિયહિના વિમોતિય” શંકાને ત્યાગ. કરી જે શ્રદ્ધાએ સન્માગે સંચર્યો તેજ શ્રદ્ધાથી સન્માર્ગનું પાલન કર. સન્માર્ગની યાત્રા તારી આગળ વધાર, Red light ક્યારેય માત્ર ગતિ રેકી દેવા માટે હોતી નથી. સાવધાનીથી પ્રગતિ કરવા સૂચન કરે છે. ઊભા રહે નહિ પણ આગળ વધવા માટે નમ્ર સૂચન કરે છે.
પ્રભુ ફરમાવે છે સંયમ યાત્રાના સુંદર પાલન શ્રદ્ધાથી થાય, શ્રદ્ધા વગર સંયમના જતન ના થાય, ઉત્સાહ વગર તે એક પગલું પણ એક માઈલ જેટલું લાંબું લાગે.
સંયમસ્થાનોની વૃદ્ધિ-હાનિ તે થવાની શપશમ ભાવથી. આત્મ-પરિણામ કંઈ સદા સમાન ન રહે. વૃદ્ધિ