Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 337
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૯૯ અવ્યામાસ્થિતિ. તને રાગ કેમ ? શરીર છે માટે...શરીર છે તે રાગ રહે. પણ વ્યાકૂળતા કેમ ? મેાહનીય ક" છે માટે, ખસ તેા તું મેાહનીયકર્મોના ક્ષય માટે ભાવના ઔષધિને ગ્રહણ કર...૧૨ ભાવના ઔષધિના આસેવનથી માહનીયક્રમ દૂર હટે.ચિત્તનુ અૌય હટે.. ચત્ત સ્થિરતા પ્રગટે... ચિત્તની એકાગ્રતાથી ધ્યાન થાય.... અને ધ્યાન દ્વારા તે નિકાચિત કર્મ પણ ક્ષય પામે. આમ, મુની રાગાવસ્થાને પણ કમના અતની અવસ્થા મનાવે..... વત્સ ! તને થશે મને વારવાર આગમના સ્વાધ્યાય. માટે કેમ પ્રેરણા કરે છે? 5 આગમના સ્વાધ્યાયથી આત્મા સાથે સીધી વાત થાય. મૈં આગમના સ્વાધ્યાયથી મેાક્ષના રાજમા પ્રાપ્ત થાય. મૈં આગમના સ્વાધ્યાય વગર કયાંય ક્ષયના ઉપાય ના મળે. આગમના સ્વાધ્યાય વગર આત્માના ઉદ્દાર ન થાય. 5 આગમની પાક્તિ-પક્તિ ઉપર ચિંતન કર આગમના સ્વાધ્યાય કેવળજ્ઞાનના દરવાજે ટકારા મારી શકે છે. ૐ આગમના સ્વાધ્યાયથી કમના અદ્ભુત ક્ષાપશમ થાય છે. આગમના જ્ઞાન-વાંચન-સ્વાધ્યાય ચિંતન—નિદિધ્યાસન વગર મીજા બધા ફાંફા—તારા સમય વેડફાશે, તારુ મગજ ગટ્ટુ મનશે અને મળશે શું...? કહું ? સાંભળતાં છાતી ગભરાઈ જશે.

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343