Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૬૮ ] કષાયાની આધીનતા એજ જીવનની ગુલામી છે.
આપ્યા. એટલે વાકયના પરમાર્થતા એ જ થયા....તન સયમી હાય પણ મન સયમી અને તેા જ મહાન ખની શકાય. તન અને મન સચમી અને તેા અને વચ્ચે રહેલ વચનને સયમી બનવુ જ પડે. મહાન કાણુ ? ફરીવાર ગાખી લે....
જેનુ' તન-વચન અને મન જિનાજ્ઞા મહાર ન જાય તે. તન અને વચનને માફી અપાશે પણ મન જિનાજ્ઞા મહાર જશે તેા તારુ' મહાન બનવાનુ' સ્વપ્ન વેરવિખેર ખની જશે. હું તારા ભવ્ય સેણુલાંને પ્રેરક છું. તું ભવ્ય સૃષ્ટિના સર્જક છે.
ખસ, શીધ્ર ભવ્ય સેાણલાં સાકાર કર એ જ મારી મનાકામના.
... ગુરુદેવ ! આપે મારા ઉપર કૃપા કરી મારા તનને આ શ્રવથી દૂર કરાવ્યું. શાસ્ત્રના રહસ્યા સમજાવી મનને પણ -સથમિત બનવા પ્રેયુ. હુ મહાન મનીં શકું કે નહિ તે મને ખબર નથી, પણ મને એટલી અવશ્ય માહિતી છે.
•
મારા ગુરુદેવની દિવ્યકૃપા કયારેય જડ-અયેાગ્ય પર • જતી નથી. મારા ગુરુદેવ મુમુક્ષુના પારખુ છે. મારી પરખ કરી છે. તે હુ· સફળ બનીશ એ શ્રદ્ધાએ આગળ વધુ છુ. આપની પરખ મને મહાન ન મનાવે એ અને ખરુ? આપેાને જવાબ મારા મહાન ગુરુદેવ.... ! મહાન ગુરુના લઘુતમ શિષ્ય અનીશ તા પણ મારું' જીવન ચૂન્ય બની જશે.
re
“ મહાન ગુરુને લઘુતમ શિષ્યની સદા વઢના.....'
5