Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
જહા સે યિા પાએ એવ તે સિસ્સા દિયા ય રા ય અણુયુગ્વેણુ વાઈઆ
..
કોઈપણ વ્યક્તિની સફળતા પાછળ કોઈપણ પ્રેરણામૂર્તિએ અવશ્ય કાર્યો કર્યુ હાય છે. જગતની કોઈપણ વ્યક્તિ પ્રેરણા કાળજી– સ'ભાળ–દેખરેખ વગર આગળ વધી શકતી. નથી. પ્રગતિના સેાપાન સર કરી શકતી નથી.
-
જેમ મુકત ગગનમાં ઉડ્ડયન કરતાં પખીને જોઇને સોને થાય કેવુ. ગગન વિહારી ! કેવી ભવ્ય ગતિ ? ક્યાંય પ્રતિમધ નહિ ! કોઈ સાધનની જરૂર નહિ ! પાંખ પસારી અને ચાલ્યું અન`તની વાટે......ખીની મુકત ગતિ જોઈ મુગ્ધ થઈ જનારા અનેક....પણ કઈક જ વિચારી શકે કે એક નાના ઇ’ડામાંથી આ શકિત પેઢા કયાંથી થઈ ? ઉડ્ડયન કરવુ એ ૫ખીને સ્વભાવ પણ ઉડ્ડયનની શકિતને પેઢા કણે કરી? ૫ખીના માતા પિતાએ...
૫૧
ઇંડા જેવી અવસ્થામાં પણ તેના લાલન-પાલન ન છાડયા. જન્મમા પણુ જતન કર્યાં. તે આજે મુકત ગગન વિહારી પખી બન્યુ”. આકાશમાં મુકત વિહરણ માટે પણ કૈઈકના જતન કાઈકની પ્રેરણા જ કામ કરે તે આત્માના મુકત વિહાર માટે....આત્માની ગતિ માટે ગુરુવરના કેટલાં ભવ્ય ચોગદાન હાય !!! વિશ્વમાં સ્વય’બુદ્ધ પ્રત્યેક યુદ્ધ તે મર્યાદિત જ હાય. સંખ્યાતીત તા યુદ્ધ ખેાધિત હાય. બુદ્ધ અધિત એક એક આત્માની આત્મકથા જો સાંભળવા મળે તે પ્રત્યેક ગુરુવરે
.