Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 326
________________ ૨૯૦ ] સ્વાધ્યાય એ સાધુની માતા છે. મહામુનિની કરુણાભાવના ક્યારે પણ સિમિત ન હાય... મર્યાદિત ન હેાય. ભવયાત્રીને જુએ અને મુનિના દિલમાં થાય આને કેવી રીતે સયમયાત્રી અનાવુ ? આને કેવી રીતે સિદ્ધિની સફર કરાવું ? કરુણા પૂર્ણ હૈયામાં તાકાત છે સૌને ચાચ્ય દાન કરવાની....ધરતીમાં જેમ બધા રસ હાય....પણ ધરતી' બીજને અનુરૂપ જ રસપ્રદાન કરે તેમ મહાપુરુષ પણ સાધક વ્યક્તિની ચેાગ્યતા જોઈ ને દાન કરે....કયાંય મારા તારાના માહનીય કના ભેદ નહિ. વીતરાગના વારસ મારાતારામાં ફસાય...હું...તુ...માં ફસાય તેા તેની વૈરાગ્યવૃત્તિ લાજી ઉઠે. સાધુના તે સિ’હનાદ હાય.... , ' 01300 ‘ મુજ્જ મુઝે ’.....આ ભવ્ય ભાવના ચરણ રજ લેનાર ઇન્દ્ર ઉપર પણ સમાન ભાવે હાય અને પ્રભુના દ્વેષી ગેાશાલા ઉપર પણ સમાન ભાવે વહેતી હાય. છતાંય મહામુનિ સૌને ધરતીની જેમ રસ-પ્રદાન કરે....મહામુનિ પાસે એક આગવી અને અનેાખી સૂત્ર હાય, એક જ લાકડીએ બધાને હાંકનાર તા કોઈ પશુના ટોળાનાં માલિક-ભરવાડ હાય ! મહામુનિજના તા વ્યક્તિની યાગ્યતા તથા તેની પાત્રતાના દીઘ વિચાર કરી તેના ભૂતકાળ–વમાનકાળ અને ભવિષ્યકાળ સમજી તેને હિતશિક્ષા આપે. જ્ઞાની ગુરુવર :સારણા–વારણા-ચાયણા-પઢિચાયણા-તાડના-તજના-નિષ્કાસના ' ' અધુ કરવા સમથ હાય છે. જે ગુરુવરને પેાતાના સગામાતાપિતાના આંસુ સસારમાં રોકી ના શકયા તેને શું શિષ્ય-શિષ્યાના સુવાળા ખધન શાસનના નિભીક સત્ય પ્રરૂપણા કરતાં રશકે? પણુ...દયાળુ ગુરુજન પાસે વિશ્વની સમસ્ત માતા કરતાં મુલાયમ અને વાત્સલ્યપૂર્ણ હૃદય હાય છે. ગુરુવર ભાવિકાના નાજુક ધભાવને સમજે છે: કાંય 1

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343