Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 328
________________ ૨૨ ] સંયમની મહાનમાં મહાન શક્તિ છે ગુરુકૃપા માટે વાળ કરતાં મારા ગુરુવર જ્ઞાનનો હિમાલય હેમચંદ્રાચાર્ય બનશે. આ બાળકના શુભ ભાવના સંરક્ષક—શરણ્ય મારે બનવું જોઈએ. મહાગી બાળકના શુભભાવની સાર્થકતા માટે માતા પાહિની દેવીના દ્વારે આવી પહોંચ્યા. ધર્મલાભના જયઘોષ કર્યા અને માતા પાહિનીના પુત્રને શાસનના પતાપુત્ર બનાવ્યા. આવી હોય છે ગુરુવરની દૃષ્ટિ જીવમાત્રના મંગળ માટે ગુરુવર શ ન કરે તે જ પ્રશ્નનો વિષય છે. હિત અને મંગળના દરેક માર્ગ અપનાવે. - હિંમગીરી સમા મુલાયમ ગુરુવર શિષ્યના-ભક્તના હિત માટે જવાળામુખી ફાટયા જે ગુસ્સે પણ કરે... દુર્ગાનું ઓપરેશન કરતાં જરાય કપે નહિ...સડેલું ફળ બધા ફળને બગાડે આમ માનનારા ગુરુવર જેટલી ઝડપથી રજોહરણ આપે એટલી ઝડપથી રજોહરણ પાછું ઘણું લઈ લે. પણ વ્યક્તિ પ્રત્યે જરાપણ અભાવ નહિ-તિરસ્કાર નહિ. કથી ભારે થયેલ આત્મા ધમદંભ ના કરે એ જ હિતભાવના...પ્રત્યેક વ્યક્તિની ગ્યતા.જુએ એટલે જ્ઞાનનિધિ ગુરુવર જેને યેવ્ય જે ધર્મોપદેશ હોય તે જ કરે. જે પદ્ધતિએ ધર્મોપદેશ કરવા ગ્ય હોય તે પદ્ધતિએ કરે. ધર્મોપદેશકની દરેક મેગ્યતા ગુરુ મ. માં હોય, શ્રોતા અને સભાનો રંગ સમજે. પણ, વિચાર કરે. હું કઈ ટેળાંવાદી, જમાનાવાદી કે કીતીવાદી નથી. પ્રભુ શાસનને મુનિ છે. હજારો શ્રદ્ધાળુ ભકતો મારી પર શ્રદ્ધા અને આસ્થા સાધુતા દેખીને રાખે છે. મારું કાર્ય પ્રભુ પરમાત્મા પ્રરૂપિત -સત્ય માર્ગ ચિંધવાને મારું કાર્ય જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના દ્વારા મોક્ષમાર્ગના ઉપાસક બનાવવાને મારું કાર્ય દાન–શીલ–તપ-ભાવના દ્વારા વિશ્વની વિવિધ પણ છે.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343