Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
[ ૨૮૧
-
ગુરુદેવ ! આપનાં ચરણે પ્રતિજ્ઞા કરીને કહુ· છું હવે મારુ નામ મેલીશ કે લખીશ કે મારા નામ ઉપર ષ્ટિ કરીશ પણ જ્યારે જ્યારે નામનુ` મમત્વ જાગશે ત્યારે ત્યારે વીતરાગનું નામ સ્મરણ કરી લઈશ. મારા નામના મમત્વનુ પાપ ધેાવા તીર્થંકરના નામના મત્ર જાપ કરીશ. ગુરુની સ્તુતિ કરીશ.
અસ....ગુરુદેવ ! મારાં ઉપર હવે તે ખુશ થશે ને ? આપની પ્રસન્નતા એ જ મારા જીવનની મધુરી
વસત છે.
J
મને નામીમાંથી સદાય અનામી બનાવો
એ જ .
B