SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા [ ૨૮૧ - ગુરુદેવ ! આપનાં ચરણે પ્રતિજ્ઞા કરીને કહુ· છું હવે મારુ નામ મેલીશ કે લખીશ કે મારા નામ ઉપર ષ્ટિ કરીશ પણ જ્યારે જ્યારે નામનુ` મમત્વ જાગશે ત્યારે ત્યારે વીતરાગનું નામ સ્મરણ કરી લઈશ. મારા નામના મમત્વનુ પાપ ધેાવા તીર્થંકરના નામના મત્ર જાપ કરીશ. ગુરુની સ્તુતિ કરીશ. અસ....ગુરુદેવ ! મારાં ઉપર હવે તે ખુશ થશે ને ? આપની પ્રસન્નતા એ જ મારા જીવનની મધુરી વસત છે. J મને નામીમાંથી સદાય અનામી બનાવો એ જ . B
SR No.011555
Book TitleAgam 01 Ang 01 Acharang Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year1988
Total Pages343
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy