Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૩૦]
દવા રિગીને સુધારશે, દયા પાપીને તારશે
શબ્દ એક હેઈ શકે પણ અર્થ અલગ છે. તું “જાગવું ? અર્થ તેને કરે છે જેમાં આંખ ખુલ્લી હેય. અમારું અધ્યાત્મ શાસ્ત્ર કહે છે–જાગૃતિ એટલે આંખ ખુલ્લી હેય પણ ખરી અને ન પણ હોય, પરંતુ હૃદય જેનું ખુલ્યું હોય તેનું નામ જાગૃતિ.”
બેલ, તારે હદય ખુલે છે ? તારા હદયમાં મિત્રનું જેવું સ્થાન છે તેવું શત્રુનું સ્થાન છે ? દુર્ગુણેને દૂર કરવા તુ તત્પર છે ?
સદ્ગુણને સન્માનવા તૈયાર હોય તે જાગૃતિ અન્યથા નિંદવિશ્વના સમસ્ત જી કમની ભયંકર નિદમાં પોઢી રહેલા છે. પ્રમાદ કુંભકર્ણની નિદ સૌને લાગી છે. કુંભકર્ણની નિંદ જનવાયકા પ્રમાણે ૬ મહિને પૂર્ણ થાય, પણ વિષયકષાય અને પ્રમાદની નિંદ સાગરેપમ શું ? કાલચકો વીતી જાય તે પણું ઊડતી નથી. પ્રભુને પરમ ઉપદેશ આપણને ઢઢળે છે, “ઊઠ ઊભો થા, હવે નિંદ, ઘેરાતી આંખો ના શોભે!” ખુદના આત્માને ઢઢળ.
થાકતી આવતી નિદ ૬-૮ કલાકે પૂરી થાય. દર્શનાવરણીય કર્મના ઉદયે આવતી સિંદ આમ પૂરી થાય જ્યારે મેહનીય કર્મના ઉદયે આવતી નિંદ સિર કેડાછેડી સાગરેપમ સુધીની દીઈ હેચ અને પછી કર્મ. અધ વણ થંભ્યો ચાલે તેની મુદત કહી જ ના શકાય. અભવ્યને માટે મેહનીય કર્મની નિદ અનાદિ અનંત. શરૂઆત પણ નહિ અને અંત પણ નહિ.
પણુ, તું ભવ્યાત્મા ! તારી મેહની નિંદના ઘેન પૂરા કેમ ન થાય? જાગૃત થામહની નિદ તારી પાસે આવશે. • જ્યાં દુર્ગુણની પુષ્ટિ અને સગુણનું પણ તેનું નામ મોહ દ” બધા માટે તે વિક્રમ નેંધાવ્યું હોય