Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
| ૨૨૭
પરાજય માટે નહિ, સદા જય માટે. વિહારી એટલે જયં વિહારી પણ શ્રી આચારાંગસૂત્ર કહે છે. પુણ્યાત્મા ! સાધક મહાત્મા !
જય વિહારી' શબ્દનો અર્થ તારી નોંધમાં રાખ.
જણપૂર્વક વિહાર કરવાના.... વિહાર કરતાં કયાંય ડું અવળું જોવાનું નહિ, પણ માર્ગમાં જ દષ્ટિ રાખવાની. શું પડી ના જઈએ માટે?
યતનાપૂર્વક વિહાર થશે એટલે પડી નહિ જવાય એ ચોકકસ વાત...પણ તારૂ લક્ષ્ય તારી જાતને બચાવવાનું જ નહિ; સર્વ જીવોની રક્ષાપૂર્વક કેઈપણ જીવને જરા પણ કષ્ટ ન પડે જરા પણ દુઃખ ન પડે તે વિહાર, તે
જય વિહારી. પર ચતનાપૂર્વકન વિહાર દિવસે થાય...... કર યતનાપૂર્વક વિહાર રાત્રે ન થાય... ક યતનાપૂર્વકને વિહાર સૂર્યોદય બાદ થાય...
યતનાપૂર્વક વિહાર ગુર્વાસાથી થાય
યતનાપૂર્વકને વિહાર ગીતાર્થગુરુની નિશ્રામાં થાય. 1 યતનાપૂર્વકને વિહાર એટલે યત્નપૂર્વક પ્રયત્ન_.પૂર્વકને, સમ્યક્ થત્નપૂર્વકને વિહાર.
સમ્યક્ યત્નપૂર્વકન વિહાર એટલે મિથ્યાત્વમાંથી
સમ્યક્ત્વ ગુણસ્થાનક પ્રાપ્તિનો પ્રસંગ - યતનાપૂવકને વિહાર એટલે આત્મા બાહય દશામાં
ન જાય. અત્યંતર દશામાં–આત્મિક દશામાં આત્મિક દશામાં વિહરે તેવા પ્રયત્નપૂર્વક વિહાર. શિષ્ય ! યાદ રાખી લેજેસ્થાનાંતર કરે તે વિહાર